________________
પૃથ્વી, અપ
તેજવાયુ વનસ્પતિ
દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય પચેન્દ્રિયતિયે ચ
મનુષ્ય વાવ્ય તર જ્યાતિષ્ઠ
વૈમાનિક
૨૨૩
સાક્ષ
તીથ' `કરપદ
આ ઉપરથી જણાય છે કે માત્ર નારકી અને વૈમાનિકમાંથી મરી મનુષ્ય ચનાર જ તીકર પદ પામી શકે છે.
મેાક્ષ
ધર્મ શ્રવણ
મેાક્ષ મન:પર્યાય
ચક્રવતી પદને યાગ્ય પ્રથમ નરક અને દેવામાંથી અનન્તર મનુષ્યભવમાં જન્મ લેનાર છે, અન્ય નહિ (૧૪૫૯-૬૩). તે જ પ્રમાણે ખલદેવપદ વિષે છે. પર ંતુ એમાં વિશેષતા એ કે શકરાપ્રભામાંથી પણ જન્મ લેનાર આ પદની યેાગ્યતા ધરાવે એ (૧૪૬૪). વાસુદેવપદ વિષે પણ બળદેવ જેમ જ છે, પરંતુ એમાં વિશેષતા એ કે વૈમાનિકોમાંના અનુત્તરાપપાતિકમાં જન્મ લેનાર વાસુદેવપદ પામતા નથી (૧૪૬૫). માંડલિકપદ માત્ર સાતમી નરક, તેજ અને વાયુમાંથી જન્મ લેનાર પામતા નથી (૧૪૬૬).
દશમા રત્નદ્વારમાંની હકીકતના સાર આ પ્રમાણે છે (૧૪૬૭-૬૯)~~~
સેનાપતિ, ગાથાપતિ, વધ`કિ, પુરાહિત અને સ્ત્રીરત્નપદ માટે સાતમી, નરક, તેજ, વાયુ અને અનુત્તરમાંથી આવનાર અયેાગ્ય છે. અશ્વ અને હસ્તિરત્નપદ માટે નરકથી માંડી સહસ્રાર દેવલાક સુધીના યાગ્ય છે. અને ચક્ર, છત્ર, ચ, દંડ, અસિ, મણિ, કાકિણી—આ બધાં રત્ના માટે અસુરકુમારથી માંડીને ઈશાન દેવલેાકમાંથી આવનાર ચૈાગ્ય છે.
રત્નદ્દારને અંતે અન્ય ખાતા વિશે ચર્ચા છે, જેના રત્ન સાથે શુ' સબંધ છે તેનું સ્પષ્ટીકરણ ટીકાકાર કરતા નથી. આમાં નીચેની વ્યક્તિએ દેવલે કમાં કયાં જાય તેની ચર્ચા છે (૧૪૭૦) :
૧. અસંયુત ભવ્યદ્રવ્યદેવ
Jain Education International
ભવનવાસીથી માંડી ગ્રેવેયક.
૮. આ શબ્દને શુ' અથ કરવા તેમાં
વિવાદ છે. કોઈને મતે
સમ્યગ્દષ્ટિ થાય છે. પરંતુ આચાય` મલયગિરિ એ અને નથી અને તેના અથ મિથ્યાદષ્ટિ છતાં શ્રમણ વેશમાં રહી ચર્ચાનું પાલન કરનાર ભવ્ય કે અભન્ય જીવા આવે આપે ટી, પત્ર ૪૪.
For Private & Personal Use Only
એના અથ માન્ય કરતાં શ્રમાની છે.—પ્રજ્ઞા
www.jainelibrary.org