________________
૨૧૪
૧૬. પરિત ૧૭. પર્યાપ્ત ૧૮. સૂક્ષ્મ ૧૯. સંસી
૧૩. સંજ્ઞા ૨૦. ભવ (સિદ્ધિ)
૧૧. ભવ્ય. ૨૧. અસ્તિ (કાય). ૨૨. ચરિમ " - પ્રસ્તુતમાં એક બાબત સ્પષ્ટ કરવી જોઈએ કે નારક મરીને નારક થત નથી અને દેવ કરીને દેવ થતો નથી એટલે તે બન્નેની સ્થિતિ ભવસ્થિતિ–એક - ભવની આયુમર્યાદા (જુઓ શું “સ્થિતિ પદ) અને “કાયસ્થિતિમાં કાંઈ ભેદ પડતો નથી. તિર્યંચ અને મનુષ્યમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં ભેદ પડે છે. એટલે જિજ્ઞાસુએ ચેથા પદ અને પ્રસ્તુતની તુલના કરી લેવી જોઈએ.
૨૨ દ્વારમાં પ્રથમ કાર છે “જીવ'. જીવનું અસ્તિત્વ સર્વ કાળમાં છે (૧૨૬૦) એમ જણાવ્યું છે, એટલે કે જીવ અનાદિકાળથી છે; તે છવરૂપે ક્યારેય ઉત્પન્ન થયા નથી અને જીવરૂપે કદી નષ્ટ પણ થશે નહિ–એવો સિદ્ધાન્ત આથી ફલિત થાય છે. ટીકાકારે “પ્રાણધારણું” એવી વ્યાખ્યા જીવનની કરી છે અને પ્રાણની વ્યાખ્યામાં કહ્યું છે કે દ્રવ્ય-ઇન્દ્રિયદિ અને ભાવ-જ્ઞાનાદિ એ બને પ્રકારના પ્રાણુ છે. ભાવપ્રાણમાં જ્ઞાનને સમાવેશ થતો હોઈ સિદ્ધોને પણ છોમાં જ સમાવેશ છે.
કાલને વિચાર બે પ્રકારે મૂળમાં જોવા મળે છે (૧૨૬૨-૧૨૮૬ આદિ), તેને ખુલાસે ટીકાકારે કર્યો છે કે કાલને કાલ દષ્ટિએ અને ક્ષેત્ર દષ્ટિએ વિચાર કર્યો છે. સારાંશ એ છે કે ‘અનંત સંખ્યા અનંત પ્રકારની હોઈ કાલના સમયની સંખ્યાની તુલના આકાશપ્રદેશની સંખ્યા સાથે કરવાથી સંખ્યાનું તારતમ્ય સમજાઈ જાય છે.*
ટીકાકારે તિર્યંચ નિમાં નિર્દિષ્ટ કાયસ્થિતિ (૧૨૬૨) વિષે સ્પષ્ટીકરણ ૨. સંરિપંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના પણ ઉત્કૃષ્ટ આઠ ભવ જ સતત થાય , છે.—પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૬. ૩. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૫. ૪. પ્રજ્ઞા ટીકા, પગ ૩૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org