________________
૨૪ *
ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત છે, તેથી તે પ્રારંભનું પદ પકડીને અધિકારનું નામ આપ્યું હોય એવો સંભવ છે.
વળી, આર્ય શ્યામાચાય એ ધ્યાનમાં લેવા જણાવે છે કે જ્યોતિષ્ક અને વૈમાનિક દે વિષે ઉતના શબ્દને પ્રયોગ કરે નહિ પણ “ચ્યવન” શબ્દને પ્રયોગ કરવો (૬૦૮).
જીવપ્રભેદમાં ઉપપાતવિરહકાળ અને ઉતનાવિરહકાળ સમાન જ છે, તેથી સાથેની સૂચીમાં તે આપવામાં આવે છે અને બધા જ છો જઘન્ય વિરહકાળ તે એક જ અભિપ્રેત છે તેથી તેને જુદો નિર્દેશ જરૂરી નથી.
જીવાના ઉપપાતને અને ઉદ્વર્તનને વિરહકાળ (ઉત્કૃષ્ટ) 1. નિરયગતિ
૧૨ મુદ્દત
(૫૬ ૦) ૧-૧. રત્નપ્રભા નરક
(૫૬૯) ૧-૨. શર્કરામભા નરક ૭ રાત-તિ (૫૭૦) ૧-૩. વાલુકાપ્રભા નરક અધમાસ
(૫૭૧) ૧–૪. પંકપ્રભા ,
૧ ભાસ
(૫૨) ૧–૫. ધૂમપ્રભા , ૨ માસ
(૫૭૩). ૧-૬. તમા
૪ માસ
(૫૭૪) ૧-૭. અધઃસપ્તમી નરક ૬ માસ
(પ૭૫) તિરિયગતિ
૧૨ મુહૂર્ત
(૫૬૧) ૨–૧. પૃથિવીકાયિક
અપુરમયવિરહિ= વિરહકાળ નથી (પ૭૯) ૨-૨. અપ્લાયિક
(૫૮ ૦). ૨-૩. તેજ:કાયિક
(૫૮ ૦) ૨-૪. વાયુકાયિક
(૫૮ ૦) ૧. બધાના ઉદ્ધતના વિરહકાળ માટે સૂત્ર ૬ ૭ અને ૬૦૮ જેવાં. કૌંસમાં આપેલ
સૂત્રે ઉપપાતવિરહકાળ માટે છે. ૨. તિર્યંચગતિને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુદ્દત વિરહકાળ કહ્યો છે
(૫૧); અને પ્રસ્તુત માં વિરહકાળ નથી જ એમ ફલિત થાય છે, તે આની સંગતિ શી હોઈ શકે, તે બાબતમાં આચાર્ય મલયગિરિ કશે ખુલાસો કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org