________________
૨૦૩
. પ્રજ્ઞાપનામાં ઇન્દ્રિયપદનાં કારમાં ઈન્દ્રિયાપચય, ઇન્દ્રિયનિવર્તન, ઇન્દ્રિયલબ્ધિ, ઈજિપગાદ્ધા. એવાં જે ધારે છે તેની તત્ત્વાર્થસૂત્રમાં વ્યવસ્થા કરીને દ્રવ્યેન્દ્રિયમાં પ્રથમ બેને અને ભાવેન્દ્રિયમાં અંતિમ બેને સમાવેશ કરી - લીધું હોય એમ સંભવે છે. પરંતુ પ્રજ્ઞાપનામાં આગળ ચાલી દ્રવ્યેન્દ્રિયના આઠ
ભેદ બતાવ્યા છે. જિહવા અને સ્પશ સિવાયની ઇન્દ્રિયોના જ બબ્બે ભેદ છે (૧૯૨૫). એ બને ભેદને તત્વાર્થસૂત્રની જેમ કોઈ નામ અપાયાં નથી. અને પછી ૨૪ દંડકમાં એ આઠ વ્યક્ટિ કોને કેટલી છે તેને નિર્દેશ છે (૧૦૨૬૧૦૨૯). આથી પ્રસ્તુતમાં દ્રવ્યેન્દ્રિયના બે ભેદ તત્વાર્થસૂત્રાસચિત નિવૃતિ અને ઉપકરણ અભિપ્રેત હોય તેમ જણાતું નથી; અને પ્રજ્ઞાપનાગત ઉપચય અને નિવતન અભિપ્રેત હોય એમ જણાતું નથી. કારણ કે તત્વાર્થસૂરા અને પ્રજ્ઞાપના બનેમાં એ ભેદ બધી જ ઇન્દ્રિયના છે, જ્યારે અહીં પ્રજ્ઞાપનામાં (સૂઈ ૧૦૨૫) માત્ર ત્રણ જ ઇન્દ્રિયોના બે બે ભેદ જણાવ્યાં છે. * ત્યાર પછી ૨૪ દંડકોના જીવનમાં એ પણ વિચાર કરવામાં આવ્યું છે કે તે તે છોને અતીતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં કેટલી બેન્દ્રિયે હેય છે (૧૦૩૦-૧૦૫૪) ?
ભાવેદ્રિના પાંચ પ્રકાર (૧૫૬) જણાવીને ર૪ દંડકાના જીવમાં તેને વિનિયોગ કર્યો છે (૧૦૫૬-૧૦૬૭).
ઈન્દ્રિયે વિષે ભારતીય દર્શનિકેની વિચારણા માટે પ્રમાણમીમાંસા (સિંધી જૈન ગ્રંથમાળા), ભાષાટિપ્પણ, પૃ. ૩૮-૪૧ જેવું. .' ' ,
સેળયું “પ્રયોગ પદ : પ્રયાગ-આત્માનો વ્યાપાર - " મન-વચન-કાય એ ત્રણના આધારે થનાર આત્માના વ્યાપારને યોગ કહેવામાં આવે છે. તેને જ નિદેશ પ્રસ્તુત પદમાં પ્રયોગ શબ્દથી છે. તે આત્મવ્યાપાર ૧. “પ્રયોગ: રિસ્પથિા , આત્માર રૂત્ય–કરાવનારીજ, પત્ર ૨૭.
"आत्मप्रवृत्तेः कर्मादाननिबन्धनवीर्योत्पादो योगः । अथवा आत्मप्रदेशानां सङ्कोરવિવો યોઃ”—ધવ, ૬, પૃ. ૬૪૦. આચારાંગનિયુક્તિમાં (ગા. ૧૮૩) કમના દશ ભેદોમાં એક પ્રયોગકમ” એ ભેદ છે. તેની વ્યાખ્યામાં આચાર્ય શીલાંક ૧૫ ભેદો ગણવે છે. પત્ર ૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org