________________
૧૬૪ લેવાનું છે. પણ તેનો અર્થ એ નથી કે એક સમયમાં જેટલા ઉત્પન્ન થાય છે. તેટલા જ મરણ પામે છે. કારણ, ઉપપાત અને ઉનાની સંખ્યામાં વિકલ્પ છે.
એક સમયમાં કેટલા ને ઉપપાત અને ઉકતના ૧. નારકો (૧-૭) જઘન્ય એક, બે અથવા ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા તે
અસંખ્યાત (૬૨૬-૬ર૭). ૨. અસુરકુમારાદિ (-૧૦) જઘન્ય એક, બે અથવા ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાતા
અથવા તે અસંખ્યાત (૬૫૮-૯). ૩. પૃથ્વીકાયિક યાવત વાયુ પ્રત્યેક સમયમાં નિરંતર અસંખ્યાત (૬૩૦-૩૧). ૪. વનસ્પતિ (અ) સ્વસ્થાન અર્થાત વનસ્પતિમાંથી મરીને વનસ્પતિરૂપે ઉત્પન્ન
થનાર પ્રત્યેક સમયમાં નિરંતર અનંત છે (૬૩૨). (૧) પરસ્થાન અર્થાત પૃથ્વી આદિમાંથી મરીને વપસ્પતિરૂપે
ઉત્પન્ન થનાર પ્રત્યેક સમયમાં નિરંતર અસંખ્યાત છે (૬૩૨). આ જ પ્રમાણે ઉદ્વર્તન વિષે પણ સમજવું (૩૮). ૫. હીન્દ્રિય જધન્ય એક બે કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત (૬૩૩). ૬. ત્રીન્દ્રિય ૭. ચતુરિન્દ્રિય
1 જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે ૮. સંમૂછિમ પંચેન્દ્રિયતિય ચ | અસંખ્યાત (૬ ૩૪). ૯. ગભજ પંચેન્દ્રિયતિર્યંચ 1 ૧૦, સંમૂછિએ મનુષ્ય ૧૧. ગર્ભજ મનુષ્ય જઘન્ય એક, એક બે, કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત (૩૫) ૧૨. વાણુમંતર – ૧૩. જ્યોતિષ્ઠ– ૧૪. સૌધર્મ યાવત સહસ્ત્રાર જઘન્ય એક બે કે ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત કે
અસંખ્યાત (૬ ૩૪). ૧૫. આનત યાહત અનુત્તર જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત (૩૫). ૧૬. સિદ્ધ જઘન્ય એક, બે કે ત્રણ; ઉત્કૃષ્ટ ૧૦૮ (૬૩૬).
૫. જૉ (:) દ્વારમાં જીવો તે તે પ્રભેદમાં ક્યાંથી મરીને ઉત્પન્ન થાય એ પ્રશ્નને ઉત્તર આપે છે. એટલે કે જીવના જે નાના પ્રકારો ૩. કસમાં મૂકેલ સૂત્રો ઉ૫પાત માટે છે, ઉઠના માટે સૂત્ર ૬૩૭-૬૩૮. ૪. જીવની ગતિ ગતિ વિષેની ચર્ચા ટૂખડાગમમાં પોતાની રીતે ૧૪ ભાગ. @દાર વડે કરવામાં આવી છે.—પુસ્તક ૬, પૃ. ૪૧૮ થી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org