________________
૧૬૮
પંચેન્દ્રિય તિયેચ અને મનુષ્યમાં જે અસંખ્યાતવર્ષાયુવાળા હાય છે તે નિયમથી આયુના છ માસ શેષ રહે ત્યારે, અને સખ્યાતવર્ષાયુવાળામાંથી જે નિરુપમ આયુવાળા હાય છે તે આયુના ત્રિભાગ શેષ રહે ત્યારે અને જે સાપમ આયુવાળા ડ્રાય છે તે પૂર્વોક્ત સાપક્રમ આયુવાળા એકેન્દ્રિય આદિની જેમ પરભવનું આયુ બાંધે છે (૬૮૧, ૬૮૨).
૮. ‘આસિ’ —આક. તે તે પ્રકારના પ્રયત્ન વડે થતું કર્માનું ઉપાદાન તે આકષ છે, જેમ કે આપણે એક ગ્લાસ પાણી પીવુ હાય તેા એક જ ઘૂંટડે પી જઈએ છીએ અથવા તે એક ઘૂંટમાં નથી પી જતા પણ તેના અનેક ઘૂંટ કરીએ છીએ, તેમ કમ પુદ્ગલાનું ગ્રહણ પણ એક કે અનેક આકષમાં થાય છે. પ્રસ્તુતમાં પ્રથમ તે તે વેમાં આયુકમના કેટલા પ્રકારો છે તેનું નિરૂપણ કરીને તે તે આયુક`ના પુદ્ગલાનુ ગ્રહણ કેટલા આકમાં થાય છે તેની ચર્ચા કરવામાં
આવી છે.
બધા જ જીવા છ પ્રકારના આયુબંધ કરે (૬૮૫) અને બધા જ જીવા એકથી માંડીને ઉત્કૃષ્ટ આઠ આકમાં આયુના પુદ્દગલાનું ગ્રહણુ કરી લે છે (૬૮-૬૯૦). આ એકથી માંડીને વિકલ્પે આઠ સુધી થાય છે એટલે વળી એક આકષ કે તેથી વધારે આકર્ષી કરનારાઓનું તારતમ્ય પણ નિરૂપવામાં આવ્યું છે. તેમાં ક્રમ એવા છે કે આઠ આકષ કરનારા સૌથી થેાડા છે. અને પછી જેમ જેમ આકર્ષી એા તેમ તેમ તેમની સંખ્યા ક્રમે સખ્યાતગુણ છે, અર્થાત્ સૌથી વધારે સખ્યા એક આકષ કરનારાઓની છે. (૬૯૧–૬૯૨).
આયુબ ધના છ પ્રકારે નીચે પ્રમાણે છે (૬૮૪) :
૧. જાતિનામનિધત્ત આયુ : નિધત્ત = નિષિક્ત, સામાન્ય નિયમ એવા છે કે જીવા એક સમયમાં જેટલા કમપ્રદેશાનું ગ્રહણ કરે છે તેની ગેાઠવણી કે રચના તે જે ક્રમે અનુભવમાં આવવાના હોય છે તે પ્રમાણે કરી નાખે છે. આ રચના નિષેક કહેવાય છે. તેથી આવી રચનામાં જે ગેાઠવાયું તે નિધત્ત = નિષિક્ત કહેવાય છે. નામમની ઉત્તર પ્રકૃતિમાં એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. એ જાતિનામમાં સાથે જે આયુ નિધત્ત હૈાય તે જાતિનામનિધત્ત આયુ છે.
૨. ગતિનામનિધત્ત આયુ : નામકમની ઉત્તર પ્રકૃતિમાં નરકાદિ ચાર ગતિ છે. તે ગતિનામકમ સાથે જે આયુ નિધત્ત ડ્રાય તે ગતિનામનિધત્ત આયુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org