________________
૧૭૮
() પ્રશિર્થિક નયથી (૧) ચરમાન્ત પ્રદેશ સૌથી ઓંક, તેથી(૨) અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગુણ તેથી(૩) ચરમાન્ત પ્રદેશ + અચરમાન્ત પ્રદેશ વિશેષાધિક છે.
| (ક) દ્રવ્ય-પ્રદેશ ઉભય નથીઆમાં દ્રવ્યાર્થિક અને પ્રદેશાર્થિક બનેનું પૂર્વોક્ત તારતમ્ય ક્રમે મૂકી દેવામાં આવ્યું છે, તેથી દ્રવ્યાર્થિકના ત્રણ + પ્રદેશ થિકના ત્રણ–એમ એકથી છના ક્રમમાં તારતમ્ય છે. વિશેષમાં એટલું કે દ્રવ્યાર્થિકમાંના તીજાના કરતાં પ્રદેશાથિકને પ્રથમ અસંખ્યાતગુણ સમજવાને છે.
ર-૩. જે પ્રકારનું તારતમ્ય ઉપર રત્નપ્રભા વિષે જણાવ્યું છે, તે જ પ્રકારનું તારતમ્ય શેષ છે નરકે, સૌધર્માદિ બધાં વિમાને, ઈશ્વસ્ત્રાબ્બારા પૃથ્વી અને આ બધું મળીને તે લેક–એ પ્રત્યેકનું સમજવાનું છે; કારણુ લેકના પ્રદેશો પણ અસંખ્યતથી તે વધારે નથી જ.
જે ભેદ પડે છે તે અલક વિષે છે, કારણ, પ્રદેશાથિકની દષ્ટિએ અલકના પ્રદેશ અનંત સંખ્યામાં છે. આથી અલેકની ચિંતામાં અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગુણને બદલે અનંતગુણ સમજવાના છે (૭૭૯) અને પછી લેક અને અલકને સાથે રાખીને (૭૮૦) જે તારતમ્યની સૂચી આપી છે તે નીચે પ્રમાણે છે : ૪. લેક-અલેક વિષે
(4) દ્રવ્યાર્થિકથી (૧) બન્નેને એક–એક અચરમ સર્વસ્તક, તેથી– (૨) લોકના ચરો અસંખ્યાતગુણ, તેથી –
અલકના ચરણે અસંખ્યાતગુણ, તેથી— બનેના અચરમો (૧) + બનેના ચરમ (૨–૩) વિશેષાધિક છે. () પ્રદેશાહિકથી
લેકના ચરમાન્ત પ્રદેશે સર્વસ્તક છે, તેથી– (૨) અલેકના ચરમાન્ત પ્રદેશે વિશેષાધિક તેથી (૩) લેકના અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગુણ, તેથી— (૪) એલેકના અચરમાન્ત પ્રદેશ અનંતગુણ, તેથી ૫) લોક અને અલકના ચરમાન્ત પ્રદેશ (૧+૨) + અચરમાન્ત પ્રદેશ
(૩–૪) વિશેષાધિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org