________________
૧૯૪૫ તત્ત્વાર્થ સૂત્રમાં જોવા મળે છે, જ્યાં પરિણામોના અનાદિ અને આદિ એવા ભેદ કરીને (૫ ૪૨) અરૂપીમાં અનાદિ પરિણમે હેવાનું ભાષ્યમાં જણાવ્યું છે, (પ. ૪૨). આ સૂત્રની માન્યતા અને વ્યાખ્યામાં જે મતભેદો થયા તેનું પણ એ જ કારણ છે કે આ વિચાર ન હતો અને તેણે સ્થિરભૂમિકા પ્રાપ્ત કરી ન હતી.
ગુરુ, લઘુ, ગુરુલઘુ અને અગુરુલઘુ વિષેની વિશેષ તાર્કિક વિચારણા માટે આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યકભાષ્ય (ગા ૬૫૪-૬ ૬૩) જોવું જોઈએ.
પરિણામેનું ગણન આ પ્રમાણે છે – જીવના પરિણામ (૯૨૬-૯૩૭) અજીવ પરિણામો (૯૪-૯૫૬) ૧. ગતિ (નરકાદિ ૪)
૧. બંધન (સ્નિગ્ધરક્ષ) ૨. ઇન્દ્રિય (શ્રોત્રાદિ ૫) ૨. ગતિ (સ્મશદુ-અસ્પૃશદ્ અથવા દીધ
૩. કષાય (ક્રોધાદિ ૪)
૩. સંસ્થાન (પરિમંડલાદિ ૫) ૪. લેશ્યા (કૃષ્ણદિ ૬)
૪. ભેદ (ખંડ આદિ ૫) ૫. યોગ (મન આદિ ૩)
૫. વર્ણ (કૃણ આદિ ૫) ૬. ઉપયોગ (સાકાર-અનાકાર) ૬. ગંધ (સુરભિ-દુરભિ) ૭. જ્ઞાન (આભિનિધિ આદિ ૫) ૭. રસ (તિક્ત-આદિ ૫). ૮. દર્શન (સમ્યફ આદિ ૩) ૮. સ્પર્શ (કખડ આદિ ૮) ૯. ચારિત્ર (સામાયિકાદિ ૫) ૯. અગુરુલઘુ (એક) ૧. વેદ (સ્ત્રી આદિ ૩)
૧૦. શબ્દ (સુમ્મુિ-દુલ્મિ) અછવપરિણામોના બંધનપરિણામ પ્રસંગે જે ગાથા નં. ૨૦૦ છે તે જ ગાથા પખંડાગમમાં પણ ઉપલબ્ધ થાય છે. (પુસ્તક ૧૪, સૂત્ર, ૩૬, પૃ. ૩૩)
અવગતિપરિણામના જે બે પ્રકાર છે તે આ છે–પૃશગતિ પરિણામ અને અસ્પૃશગતિપરિણામ (૯૪૯). જેને માન્યતા પ્રમાણે આકાશપ્રદેશ તે સર્વત્ર વિદ્યમાન છે જ, પરંતુ પ્રસ્તુતમાં તે પ્રદેશને સ્પર્શ કરીને અને તે વિના–એમ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org