________________
૧૯૨
તેરમું પરિણામ ૫૬ : પરિણામવિચાર
ભારતીય નામાં સાંખ્ય આદિ પરિણામવાદી છે, જ્યારે ન્યાય આદિ પરિણામવાદી નથી. ધ અને ધી ને અત્યંત ભેદ માનનારે પરિણામવાલ્ને ત્યાગ કર્યાં અને ધર્માંધ ના અભેદ માનનારે પરિણામવાદના સ્વીકાર કર્યાં છે. આને જ કારણે ભારતીય દર્શનમાં ત્રણ પ્રકારની નિત્યતાને વિચાર દાખલ થયે . છે. સાંખ્ય, જૈન અને વેદાન્તીઓમાંથી રામાનુજ જેવાઓએ પરિણામિનિત્યતા સ્વીકારી; તેમાં પણ સાંખ્યાએ માત્ર પ્રકૃતિમાં પરિણામિનિત્યતા સ્વીકારી; પણુ પુરુષમાં તે ફૂટસ્થનિત્યતા માની. અને એ જ ફૂટસ્થનિત્યતા નૈયાચિકાદિએ બધા પ્રકારની નિત્ય વસ્તુમાં માની અને પરિણામિનિત્યતાને ત્યાગ કર્યો; કારણ કે તેમને મતે ધમ' અને ધી`ના અત્યંત ભેદ હતા. બૌદ્ધોએ ક્ષણિકવાદ માન્યા છતાં પુનર્જન્મ તા માન્યો છે. તેથી તેમને મતે નિત્યતાનેા વળી એક ત્રીજો પ્રકાર થયે અને તે છે સંતતિનિત્યતા.
પ્રસ્તુતમાં જૈન મતે જીવ અને અજીવ બંન્ને પ્રકારના પદાર્થોના પરિણામેા ગણાવ્યા છે, તેથી સાંખ્યાદિસ ંમત પુરુષકૂટસ્થવાદ જૈનાને અમાન્ય છે તે સૂચિત થાય છે . (૯૨૫). પ્રથમ જીવના પરિણામેાના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે (૯૨૬–૯૩૭) અને પછી નારકાદિ ચોવીશે દડકામાં તે પરિણામેના વિચાર કરવામાં આવ્યા છે (૯૩૮-૯૪૬). અને અંતે અજીવના પરિણામેાના ભેદ–પ્રભેદોની ગણતરી આપી છે (૯૪૭-૯૫). આ ઉપરથી એક ધ્યાન દેવા જેવી વાત એ ફલિત થાય છે કે અજીવ–પરિણામેામાં માત્ર પુદ્ગલના પરિણામેાની ગણના છે; ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યાના પરિણામે ગણાવ્યા નથી તે સૂચવે છે કે એક કાળ એવા હતા જ્યારે ધર્માસ્તિકાર્યાદિ અરૂપી અજીવ દ્રવ્યામાં પરિણામે મનાતા નહિ હાય. ભગવતી શ. ૨, ઉ. ૧૦માં અને સ્થાનાંગ (૩૦ ૪૪૧)માં ધર્માસ્તિકાયાદ્રિના
નમાં “ો ન જ્યાં, નાસી, ન યાર્ન મતિ, ન યાર્ન મવિસ ત્તિ, भुवं भवति भविस्सति य धुवे णितिए सासते अक्खए अन्वए अवधि जिच्चे । માવતો પ્રવને બધે અને અાસે” ઇત્યાદિ ઉલ્લેખ છે તે પણ સિદ્ધ કરે છે કે તેમના પરિણામે વિષેની માન્યતા પ્રાચીન નથી, પરંતુ એ માન્યતા પછીના કાળે ૧. ‘ઢથી ચેયનિતા લૂટનિત્યાન , तत्र कूटस्थनित्यता पुरुषस्य ।
પરિમિનિત્યતા શુળનામ્ ।” વાર્ત॰ મા, ૪, ૩૨ ભગવતીમાં પણ પદ્મવાની જેમ જ રિનામવયં નિરવસેસ માળિયર—૧૪. ૯, સ, ૧૧૪.
Jain Education International
પરિણામે મજી લેવાનુ` કહ્યું છે
For Private & Personal Use Only
www.jainelibrary.org