________________
૪
પુદ્ગલા તે સમગ્ર લેાકાકાશમાં ભર્યાં પડયા છે, પણ આત્મા તે શરીર પ્રમાણુ જ ઇં, તેથી પ્રશ્ન થાય કે તે ગમે ત્યાંથી ભાષાપુદ્ગલાનુ ગ્રહણ કરે છે કે નહિ ? આને ખુલાસા પ્રજ્ઞાપનામાં એ છે કે માત્ર સ્પષ્ટ એટલે કે આત્મા સાથે સ્પશ'માં આવેલા જ પુદ્ગલાનું ગ્રહણ થાય છે, બીજાનુ ં નહિ (૮૭૭ [૧૫]). વળી, આત્માના પ્રદેશાનું અવગાહન આકાશના જેટલા પ્રદેશામાં હોય તેટલા જ પ્રદેશામાં રહેલ ભાષાના પુદ્ગલાનું ગ્રહણ થાય છે, અન્યનું નહિ (૮૭૭ [૧૬)]. આત્માના તે તે પ્રદેશ વડે ભાષાપુદ્ગલાનું ગ્રહણ થાય છે. આથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે તે આત્મપ્રદેશથી જે ભાષાપુદ્ગલે નિરંતર હોય—એટલે કે આત્માના તે તે પ્રદેશમાં અવ્યવહિત ભાવે જે ભાષાપુદ્ગલા હાય, તે તે અણુખ કે બાર રૂપે હાય—તેમનું જ ગ્રહણ થાય છે, વ્યવહિતનું નહિ (૮૭૭ [૧૭૧૮]). આવાં ગ્રહણ કરાતાં દ્રવ્યો ઊ, અધઃ કેતિક્ દિશામાં સ્થિત હાય છે. અને આદિ, મધ્ય કે અંતમાં પણ ગ્રહણ કરે છે (૮૬૭ [૧૯૨૦]). જીવ પોતાના વિષયમાં—પ્રદેશમાં આવેલને = સૃષ્ટાવગાઢ અનન્તરાવગાઢને ગ્રહણકરે છે અને તે આનુપૂર્વી ક્રમે = જે આસન્ન હાય તેને યે દિશામાંથી આવેલને ગ્રહણ કરે છે (૮૭૭ [૨૧–૨૩]).
=
આ ભાષાપુદ્ગલાનું ગ્રહણુ સાન્તર કે નિરંતર હાય છે, અર્થાત્ ખેલવાનું ચાલુ ન રાખે તે ગ્રહણુમાં વ્યવધાન પડે છે તેથી તે સાંત્તર કહેવાય છે. અને ખેલવાનુ` અમુક સમય સુધી સતત ચાલુ રાખે તે નિરંતર ગ્રહણ કરવું પડે છે. આમાં સમજવાનું એ છે કે પ્રથમ સમયમાં તેા ગ્રહણુ જ છે, નિ`મ નથી, પણુ ખીજા સમયમાં ગ્રહણુ અને નિગ`મ બન્ને સંભવે છે, કારણ કે પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલેાનુ દ્વિતીય સમયમાં નિર્ગમન છે અને તૃતીય સમયમાં જેનું નિ`મન થવાનું છે તેનું દ્વિતીય સમયમાં ગ્રહણ છે. આમ વચ્ચેના બધા જ
૭. ૮૭૭ [૩] માં માત્ર અનન્તપ્રદેશાનુજ ગ્રહણ થાય છે એમ સ્પષ્ટ કર્યુ... છે અને અહીં અણુનું પણ ગ્રહણ થાય છે તેમ જણાવ્યું છે. આમાં વિરોધ નથી સમજવાના, કારણ કે પ્રસ્તુતમાં અણુશબ્દના અ` પરમાણુ નથી, પણુ અણુ એટલે આછા પ્રદેશમાં રહેનાર, અને બાદરી એટલે વધારે પ્રદેશમાં રહેનાર એવા છે. ૬૦ ટા, ૨૬૨ ૬.
૮. ૬૦ ટી૦, ૨૬૨ અંત દૂત કાળ પર્યંત તે પુદ્દગલ ગ્રહણુયેાગ્ય છે. તેમાં આદિ, મધ્ય કે અંત સમયે તે ગ્રહણ કરે છે, એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org