________________
૧૯ કદી વિયુક્ત થતાં નથી; માત્ર સિદ્ધિ સમયે તેમનાથી છવ વિમુક્ત બને છે, અનાદિ કાળથી આ બન્ને શરીર જીવ સાથે જોડાયેલાં જ છે. પુનર્જન્મ માટે ગમન કરનાર જીવને પણ આ બે શરીરે તે હોય જ છે, અને પછી ઔદારિક આદિ શરીરની રચના થાય છે.
પટ્રખંડાગમમાં છવનાં આ શરીરની વિચારણામાં બદ્ધ અને મુક્ત-એવા ભેદોનો વિચાર નથી થયો, પરંતુ સત્પદપણુ, દ્રવ્યપ્રમાણુનુગમ આદિ આઠ અનાગધારે વડે જીવનાં શરીર સંબંધી વિસ્તૃત વિચાર જોવા મળે છે (પુસ્તક ૧૪, સૂ૦ ૧૨૯, પૃ. ૨૩૭), એટલું જ નહિ પણ શરીરમરૂપણું પણ કરવામાં આવી છે, જેમાં નામ, નિરુક્તિ આદિ છ અનુગદ્વાર વડે વિચાર છે (પુ. ૧૪, સૂ૦ ૨૩૬, પૃ. ૩૨૧).
- શરીર વિષેની એકત્ર માહિતી માટે જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩૯૯.. દંડકમાં શરીરવિચાર બાહ્ય અને આત્યંતર એમ બે ભેદે પણ થયું છે.
આ પદનો સાર નીચેના કેપ્ટકોથી મળી રહેશે. સૂ૦ ૦૦૧–૯૦૯
દંડકમાં શરીર
ઔદારિક વૈક્રિય આહારક તૈજસ કામણ ૧. નારક ૨-૧૧. અસુર યાવત
સ્વનિત ! ૧૨. પૃથ્વીકાય ૧૩. અકાય ૧૪. તેજ:કાય ૧૫. વાયુકાયા ૧૬. વનસ્પતિકાય ૧. કીન્દ્રિય ૧૮. ત્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પંચેન્દ્રિયતિચ ૨૧. મનુષ્ય ૨૨. વાણુવ્યંતરે ૨૩. તિષ્ક ૨૪. વૈમાનિક
x
x
x
x
x x
x x
x x
x
x
x x
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org