________________
૧૭
છે. આને ચિત્રમાં બતાવવું હોય તે આ રીતે બતાવી શકાય?
ચારેય તરફ્લી ચાર લીટીઓ છે તે તેના ચરમો કહેવાય અને વચ્ચેનો ભાગ અચરમ કહેવાય, તેથી તે “અચરમ અને ચરમો” એમ ઉભય રૂપ કહેવાય ? આ ઉત્તર, દ્રવ્ય એટલે કે અવયવી તેના અનેક અવયવોમાં વિભક્ત છે એમ માનીને આપવામા આવે છે. આમાં દ્રવ્યને પ્રધાન માનવામાં આવ્યું. ; પ્રદેશ એટલે કે તેના અવયવોને પ્રધાન માનવામાં આવે તો જે ઉત્તર મળે તે આ છે—“રિમંતર્વે જ અરમંત્રના ” | એટલે કે રત્નપ્રભા પૃથ્વી અનેક પ્રદેશારૂપ છે અને તે બે ભાગમાં વહેંચાયેલા છે. ચારેય લીટીમાં રહેલા પ્રદેશ તે ચરમાન્ત પ્રદેશો છે અને મધ્યમાં રહેલા પ્રદેશ તે અચરમાન્ત પ્રદેશો છે. આમ એ બંને પ્રકારના પ્રદેશે મળીને રત્નપ્રભા પૃથ્વી કહેવાય. તેથી તેને “અરમાન્તપ્રદેશ અને અચરમાન્ત પ્રદેશે એમ ઉભય રૂપે નિર્દિષ્ટ કરવી જોઈએ.
જૈનદર્શનમાં સ્થિર થયેલ અવયવ અને અવયવીના ભેદભેદવાદનું મૂળ પ્રસ્તુત ચર્ચામાં જોઈ શકાય છે.?
ચરમાદિનું અપબહુવ (તારતમ્ય) પ્રારંભનાં સૂત્રો (૭૭૪-૭૭૬)માં રત્નપ્રભાદિ વિષે ચરમ આદિનો વિચાર કર્યા પછી તેમના અપબહુવની ચિંતા (૭૭૭–૭૮ •) કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે – ૧. રત્નપ્રભા વિષે.
(4) દ્રવ્યાર્થિક નયથી (૧) અચરમ એક હેઈ સૌથી સસ્તક, તેથી– (૨) ચરમે અસંખ્યાતગુણ, તેથી– (૩) અચરમ+ચર વિશેષાધિક છે. પ્રસ્તુતમાં પ્રથમ અને બીજાને સરવાળે
સમજવાને છે. ૨. પ્રસ્તુત ચરમ અને અચરમ આદિની અન્ય વ્યાખ્યા પણ ટીકાકાર નોંધે છે.
પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૯ નં. ૩. પ્રજ્ઞાપનાટીક, પત્ર ૨૨૯ ૨. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org