________________
૧૮૦
(૫) ૧૧. ચરમ અને અવક્તવ્ય ૧૨. ચરમ અને અવક્તવ્યો :
૧૩. ચરમ અને અવક્તવ્યમદ્વિતીય ચતુર્ભાગી
૧૪. ચરમ અને અવક્તવ્યો (૬) ૧૫, અચરમ અને અવક્તવ્ય ૧૬. અચરમ અને અવક્તવ્યો).
૧૭. અચરમો અને અવક્તવ્ય તૃતીય
૧૮. અચરમો અને અવક્તવ્યો) ચતુર્ભાગી (૭) ૧૯. ચરમ, અચરમ અને અવક્તવ્ય ૨૦. ચરમ, અચરમ અને અવક્તવ્ય
૨૧. ચરમ. અચરમ અને અવક્તવ્ય, ૨૨. ચરમ, અચરમો અને અવક્તવ્ય ૨૩. ચરમ, અચરમ અને અવકતવ્ય, ૨૪ ચરમ, અચરમ અને અવક્તવ્યો, ૨૫ ચરમે, અચરમો અને અવક્તવ્ય
૨૬. ચરમ, અચરમો અને અવક્તવ્યો. ઉપરના છવ્વીશ ભંગોને એ રીતે લખ્યા છે કે જેથી એકવચનમાં પ્રયુકત ભંગે જુદા તરી આવે. પ્રયોજન એ છે કે જેન દાર્શનિકેએ સપ્તભંગીને નામે જે
સ્યાદ્વાદની પ્રરૂપણું કરી છે, તેનું મૂળ આ પ્રકારના ભંગમાં રહેલું છે તે રપષ્ટ થાય. આ જ પ્રકારની સપ્તભંગી ભગવતીસૂત્રમાં પણ મળે છે, તે અન્યત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેથી તે વિષે વિશેષ વિચારણું અહીં જરૂરી નથી. આગમયુગ પછીના અનેકાંતયુગમાં આ બંનેમાંથી બહુવચનને લઈને જે અંગે થાય છે, તે દૂર કરીને જેન દાર્શનિકેએ સપ્તભંગીની પ્રરૂપણું કરી છે તે સ્પષ્ટ થાય છે, એટલુ, જ સૂચવવું અહીં પર્યાપ્ત છે.
હવે પરમાણુ આદિમાં આ બંનેમાંથી કયા ભંગ લાગુ પડે છે તે જોઈ એ (૭૮૧૭૮૯) :
૧. પરમાણુ માત્ર એક ભંગ નં. ૩. ૨. દિપ્રદેશિક અંધ બે ભંગ = નં. ૧, ૩. ૩. ત્રિપ્રદેશિક સ્કંધ ૪ ભંગ = નં. ૧, ૩, ૯, ૧૧. ૪. ચતુર પ્રદેશિક ૭ ભંગ = નં. ૧, ૩, ૯, ૧૦, ૧૧, ૧૨, ૨૩. ૫. પંચપ્રદેશિક ૧૧ ભંગ = નં. ૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૩, ૨૫. ૬. છપ્રદેશિક ૧૫ ભંગ = નં. ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩,
૧૪, ૧૯, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬. ૪. કોઈને મતે આમાં ૧૪ ભંગ છે. તે પ્રમાણે નં. ૮મે સંમત નથી. પ્રજ્ઞાપના
ટીકા, પત્ર ર૩૮ .
-
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org