________________
૧૭૫
ચેાનિની અપેક્ષાએ તારતમ્ય (૫૩, ૭૬૩, ૭૭૨) ૧. શીતાબ્ઝયાનિવાળા જીવા સૌથી ઘેાડા, ઉષ્ણુયેાનિક તેથી અસંખ્યાતગુણ, અયેાનિક (સિદ્ધ) તેથી અનંતગુણુ, શીતયેાનિક તેથી અનંતગુણુ. ૨. મિશ્રયેાનિક સૌથી ઘેાડા,
અચિત્તયેાનિક તેથી અસંખ્યાતગુણુ, અયેાનિક તેથી અન તગુણુ, સચિત્તયેાનિક તેથી અનંતગુણ. ૩. સંવૃતવિવૃતયેાનિક સૌથી થેાડા, વિસ્તૃતયેાનિક તેથી અસંખ્યાતગુણુ, અયેાનિક તેથી અનંતગુણુ, સંવૃતયેાનિક તેથી અનંતગુણુ.
દસમું ‘ચર્મ’પદ્મ : દ્રબ્યા વિષે ચરમ-અચરમના વિચાર ચર્મ અને અચરમ-રત્નપ્રભા આદિનુ
-
જગતમાં રચના છે, તે તેમાં કોઇ ચરમ-અ ંતે હોય અને કાઈ અચરમ હાય = અન્તે ન હોય = મધ્યમાં હોય એમ બને. આથી પ્રસ્તૃતમાં વિભિન્ન દ્રવ્યા વિષે તે બાબતને વિચાર કરવામાં આવ્યે છે. રત્નપ્રભા આદિ પૃથ્વી સમગ્ર લાકના એક એક ખડ છે, તેમ પરમાણુ અને તેના વિવિધસંખ્યાવાળા પ્રદેરોાથી બનેલા સ્કંધા પણ જુદા જુદા ખડા છે. તે જ રીતે જુદા જુદા જીવા પણ ખો છે. તેથી એ ખ`ડાના એકેક ખંડ લઈને અને લોક-અલેકને સમગ્રભાવે પણુ લઈ ને ચરમ-અચરમનો વિચાર કરવામમાં આવ્યેા છે. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કોઈને ચરમ કે અચરમ કહેવુ હોય તે ખીજા કોઈની અપેક્ષાએ ચરમ કે અચરમ કહેવાય, પણ તેવી અપેક્ષા વિના તે તેને ચરમ પણ ન કહેવાય અને અચરમ પણ ન કહેવાય (એકવચનમાં) અને ચરમેા કે અયરમે (બહુવચનમાં) પણ ન કહેવાય ઇત્યાદિ નિરૂપણ પ્રસ્તુતમાં છે.
તેની હવે વિગતે ચર્ચા કરીએ—
સૌથી પ્રથમ રત્નપ્રભાદિ સાત અને આઠની ધૃષપ્રાગ્લારા (સિદ્ઘાલય) પૃથ્વીએ ગણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org