________________
૬. લતાંક
૧૭૧ ૫. બ્રહ્મલોક
જધન્ય 9 પક્ષ ઉત્કૃષ્ટ ૧૦ પખવાડિયાં
, ૧ ૦ પક્ષ છે. મહાશુક્ર
, ૧૪ પક્ષ ૮. સહસ્ત્રાર
, ૧૭ પક્ષ ૯. આનત
, ૧૮ પક્ષ ૧૦. પ્રાણુત
,, ૧૯ પક્ષ ૧૧. આરણ
, ૨૦ પક્ષ ૧૨. અચુત
, ૨૧ પક્ષ () ૧. રૈવેયક નીચલાના નીચલા , ૨૨ પક્ષ
૨. શ્રેયક નીચલાના મધ્યમ , ૨૩ ૩. ગ્રેવેયક નીચલાના ઉપલા ,, ૨૪
પક્ષ ૪. રૈવેયક મધ્યમના નીચલા ,, ૨૫ ૫. રૈવેયક મધ્યમના વચલા ,, ૨૬ ૬. શૈવેયક માધ્યમના ઉપલા ,, ૨૭ પક્ષ ૭. શ્રેયક ઉપલાના નીચલા , ૨૮ ૮. શૈવેયક ઉપલાના વચલા , ૨૯ પક્ષ
૯. રૈવેયક ઉપલાના ઉપલા , ૩૦ પક્ષ ૩૧ () ૧. અનુત્તર વિજ્યાદિ ૧-૪ ,, ૩૧ પક્ષ ૩૩
૨. સર્વાર્થસિદ્ધ ૩૩ ૫ખવાડિયાં અજઘન્ય અનુત્કૃષ્ટ (૬૯૩–૭૨૪)
આઠમું “સંજ્ઞા પદ : જીવની સંજ્ઞા પ્રસ્તુતમાં જીવોની સંજ્ઞા એટલે કે જેને લઈને તે જીવે છે તે જાણી શકાય છે તે, અર્થાત જીવોમાં થતી આહારાદિ પ્રાપ્તિની ક્રિયા એ સંજ્ઞા છે. પ્રારંભના સૂત્રમાં (૨૫) દશ સંજ્ઞાઓ ગણવી છે અને તે સંસારી સર્વ જીવોમાં છે, એ પણ તે પછી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. (૭૨૬–૭ર૯); પરંતુ ત્યાર પછી જે સંજ્ઞા વિષે ચોવીશે દંડકની અપેક્ષાએ વિચાર કર્યો છે, તેમાં (સૂત્ર ૭૩૦, ૭૩૨ આદિ) અને સંજ્ઞાસંપન્ન જીવને જે અલ્પબહુત વિચાર કરવામાં આવ્યું છે, તેમાં (૭૩૧, ૭૩૩ આદિ) માત્ર પ્રથમથી ચાર એટલે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહને જ સ્વીકારી છે તે બતાવી આપે છે કે વસ્તુતઃ પ્રાચીન કાળમાં ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org