________________
૨
આ જ પ્રમાણે ‘અવગાહના’, ‘આંતર’ આદિ અનેક બાબાની સમાન વિચારણા તેમાં છે, પરંતુ તે વિષે વિશેષ લખવાનું મોકુફ રાખી અત્યારે એટલું જ સૂચવવું ખસ થશે કે આ બન્ને ગ્ર ંથાની સૂક્ષ્મ દૃષ્ટિથી તુલના કરવા જેવી છે અને તેથી જૈનાના જીવવિચારમાં અને કવિચારમાં કચે ક્રમે વિચારવિકાસ થયા છે તે જાણવાનુ એક સુદૃઢ સાધન આ બન્ને ગ્રથા છે, એ પ્રત્યે ધ્યાન દોરવા આટલું લખ્યું છે.
વળી, બન્નેની એક બીજી સમાનતા પણ આશ્ચર્યાં ઉપજાવે તેવી છે. ગત્યા. ગતિની ચર્ચામાં જ બન્નેમા તીર્થંકર, ચક્રવતી', ખલદેવ, વાસુદેવ પદની પ્રાપ્તિની ચર્ચા છે.—પ્રજ્ઞાપના, સૂત્ર ૧૪૪૪-૧૪૬૫. ક્ષ્મ`ડાગમ પુસ્તક ૬, સૂત્ર ૨૧૬, ૨૨૦ ઇત્પાદિ. પણ પ્રજ્ઞાપનામાં માંડલિક પદ વિશેષ અને રત્નપદ પણ વિશેષ છે.—પ્રજ્ઞાપના, સુત્ર ૧૪૬૬-૬૯.
જેમ પ્રજ્ઞાપનામાં નિયુક્તિની અનેક ગાથા છે, તેમ ત્ખ’ડાગમમાં પણ તે ગાથાઓ મળી આવે છે તે સૂચવે છે કે નિયુÇક્તિમાં સમાન પરંપરામાંથી ગાથાઓ સધરવામાં આવી છે. આથી નિયુક્તિ વિષે સ્વતંત્ર વિચાર કરીને તેમાં આચાય ભદ્રબાહુ, તે પ્રથમ હાય કે ખીજા, તેમની ગાથાઓ કેટલી અને તેમને પરંપરાપ્રાપ્ત કેટલી ?-જુ ષટ્ક’ડાગમમાં ગાથાસૂત્રેા, પુસ્તક ૧૩માં સૂત્ર ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૫, ૧૬ ઇત્યાદિ અને આવશ્યકનિયુÖક્તિ, ગાથા ૩૧ થી; વિશેષાવશ્યક, ગાથા ૬૦૪ શ્રી.
પ્રજ્ઞાપના ઉપાંગ એ આ શ્યામાચાયની રચના છે, પરંતુ તેના અથ એવા નથી કે તેમાંની બધી જ બાબતેા તેમણે પોતે જ વિચારીને રજૂ કરી છે. કારણુ, તેમનું પ્રયાજન તો શ્રુતપરપરામાંથી હકીકતોના સંગ્રહ કરવાનું અને તેની માત્ર ગોઠવણી અમુક પ્રકારે કરવી એ હતુ. આથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભમાં પ્રથમ પદમાં જીવના જે અનેક ભેદે જણાવ્યા છે, તે જ ભેદમાં એટલે કે તે બધા જ ભેમાં દ્વિતીય સ્થાન' આદિ દ્વારા’બાબતાની ઘટના તેઓએ રજૂ કરી નથી. સ્થાન આદિ દ્વારાના વિચાર તેમની સમક્ષ જે રીતે—જે વિવિધ રીતે તેમની પૂર્વેના આચાયોએ કર્યાં હતા, તે વિદ્યમાન હતા, એટલે તે તે દ્વારામાં તે તે વિચારાનો સંગ્રહ કરી લેવા —એ કામ આ શ્યામાચાનું હતું. આથી ‘સ્થાન’ આદિ દ્વારામાં થયેલ વિચાર યદ્યપિ સર્વ જીવાને સ્પર્શે છે, પણ વિવરણ એટલે કે જીવના કયા ભેદોમાં તે તે દ્દારાને વિચાર કરવા, તેમાં અકમત્ય નથી. તે તે દ્વારાના વિચારપ્રસગે જીવાના ક્યા ક્યા ભેદ–પ્રભેદ્યાને વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org