________________
૧૩૯
દ્રવ્યોનું સંખ્યાગત તારતમ્ય અહીં યે દ્રવ્યોનું જે સંખ્યાગત તારતમ્ય છે તેની સૂચી ચડિયાતા ક્રમે આપવામાં આવે છે, જેથી કયું દ્રવ્ય કેનાથી સંખ્યામાં સરખું અથવા વધારે છે તે જણાઈ આવશે. જીવોનો જે સંખ્યાની દૃષ્ટિએ ચડિયાત ક્રમ છે તેની સચી પૃથફ આપવામાં આવી છે. તેથી આ સૂચીમાં અજીવ દ્રવ્યોને તે ક્રમ વિશેષરૂપે સમજવાને છે (સૂત્ર–૨૭૩). ૧ (૧) ધર્માસ્તિકાયદ્રવ્ય !
ધર્માસ્તિકાયાદિ પ્રત્યેક, દ્રવ્યથી એક હોઈ ત્રણે (૨) અધર્માસ્તિકાયદ્રવ્ય (૩) આકાશાસ્તિકાયદ્રવ્ય |
| સરખા છે. અને સંખ્યામાં સૌથી છેડા. ૨ (૧) ધર્માસ્તિકાયપ્રદેશે | પ્રત્યેકના પ્રદેશોની સંખ્યા અસંખ્યાત્ અસં. (૨) અધર્માસ્તિકાયપ્રદેશો
ખ્યાત છે અને સરખી જ છે. પૂર્વ કરતાં
અસંખ્યાતગુણ અધિક. ૩ જીવાસ્તિકાય ક...છવદ્રવ્ય અનંત સંખ્યામાં છે તેથી પૂર્વ કરતાં
અનંતગણુ. જીવાસ્તિકાયપ્રદેશે...પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશ હેઈ પૂર્વ કરતાં અસંખ્યાતગુણ અધિક. પુગલસ્તિકાય ક...અનંત પુદ્ગલ દ્રવ્યો છે અને તે પૂર્વ કરતાં
અનંતગુણ અધિક છે. ૬ પુદ્ગલપ્રદેશે...બધા મળી પુદ્ગલપ્રદેશની સંખ્યા પુદગલો કરતાં
અસંખ્યાતગુણ અધિક છે. ૭ અહાસમયદ્રવ્યો...પૂર્વ કરતાં અનંતગુણ છે. અઢાપ્રદેશ દેતા નથી. ૮ આકાશાસ્તિકાયપ્રદેશે પૂર્વ કરતાં અનંતગુણ અધિક છે. જીવોનું સંખ્યાબત તારતમ્ય
નીચે જણાવેલ ક્રમે નાના પ્રકારના છ ઉત્તરેત્તર અધિક સંખ્યામાં છે. કેટલીકવાર પૂર્વથી ઉત્તર વિશેષાધિક એટલે કે માત્ર થોડા અધિક હોય છે, તે વળી કેટલીકવાર સંખ્યાતગુણ અધિક હોય છે તો કેટલીકવાર અસંખ્યાતગુણ અને કેટલીકવાર અનંતગુણ હોય છે. પ્રસ્તુત સૂચી તૃતીયપદગત મહાદંડક (સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org