________________
૧પ૩
સખ્યામાં કેટલાક અસખ્યાત તે કેટલાક અનંત છે. માત્ર વનસ્પતિ અને સિદ્ધોની સખ્યા જીવભેદાની અનત છે, બાકીના બધા જીવભેદે અસખ્યાત છે. વળી, પ્રસ્તુતમાં પ્રથમપદનિર્દિષ્ટ બધા જ ભેદ–પ્રભેદોને લઈને વિવરણ નથી, પણ સંસારી જીવેામાં મુખ્ય મુખ્ય જીવભેદ, જેતે Àાવીસ દડક' નામે ઓળખવામાં આવે છે, તેમની તથા સિદ્ધોની સંખ્યા અને પર્યાયાના વિચાર છે તે ધ્યાનમાં રાખવુ જરૂરી છે. આગળ ઉપર એ સૂચી આપવામાં આવે છે, તે જોવાથી એ સ્પષ્ટ થશે. તેમાં ન. ૧ થી ૨૪ સંસારી જીવાના ભેદો છે, તેને ચાવીસ દડક કહેવામાં આવે છે અને ૨૫મે નબર સિદ્ધોને છે.
દ્રવ્યના નારકાદિ ભેદોના પર્યાયાને વિચાર અનેક પ્રકારે-અનેક દૃષ્ટિથી કરવામાં આવ્યા છે. અને તેમાં જૈનસંમત અનેકાંતદૃષ્ટિને ઉપયોગ સ્પષ્ટ છે. જીવના નારકાદિ જે ખેદાના પર્યાયાનું નિરૂપણુ છે, તેમાં દ્રવ્યા'તા (જ્વદયા), પ્રદેશા'તા (વરેસāતા), અવગાહનાતા (મોળાદ્દળતા), સ્થિતિ (fૐ), કૃષ્ણાદિ વ, ગંધ, રસ, સ્પ`, જ્ઞાન અને દર્શન- શ દૃષ્ટિઆના ઉપયોગ કરવામાં આવ્યે છે (સૂત્ર ૪૪૦-૪૫૪).
વિચારણાના ક્રમ આવેા છે-પ્રશ્ન છે કે નારક જીવાના કેટલા પર્યાયેા છે. ઉત્તરમાં જણાવ્યુ` છે કે નારક જીવામાં અનંત પર્યાયેા છે. આ પર્યાયેાની સંગતિ જણાવવા માટે ઉક્ત દશે દૃષ્ટિથી તે પર્યાયાની સંખ્યા જણાવી છે. તેમાં કેકલીક દૃષ્ટિથી સખ્યાત તે કેટલીક દૃષ્ટિથી અસખ્યાત અને કેટલીક દૃષ્ટિથી અનંત સખ્યા થાય છે. અનતા કદષ્ટિને ધ્યાનમાં લઈ ને નારકના પર્યાયને અનંત કળ્યા છે, કારણ કે તે દૃષ્ટિએ સૌથી વધારે પર્યાયે ઘટે છે. વળી, તે તે સંખ્યાઓને સીધી રીતે નથી જણાવી, પણ એક નારકની અન્ય નારક સાથે તુલના કરીને તે સંખ્યા ફલિત કરવામાં આવી છે, જેમ કે——
દ્રવ્યાતા વડે કોઈ નારક અન્ય નારકોથી તુલ્ય છે, આમ કહ્યું. આના અ` એ છે કે દ્રવ્યદૃષ્ટિએ કોઈ નારક એક દ્રવ્ય છે તેમ અન્ય નારક પણ એક દ્રવ્ય છે. સારાંશ કે કોઈ પણ નારકને દ્રવ્યદૃષ્ટિથી એક જ કહેવાય, તેની સંખ્યા એકથી વધારે હાય નહિ અર્થાત્ તે સંખ્યાત છે. તે જ રીતે—
૪પ્રદેશાતા વડે પણુ નારક જીવે પરસ્પર તુલ્ય છે. આને અથ એ છે કે જેમ એક નારક—વના પ્રદેશ અસંખ્યાત છે, તેમ અન્ય નારકના પ્રદેશ X. દ્રવ્ય ધર્માસ્તિકાયાદિની જેમ સપ્રદેશ હાવાથી આ દૃષ્ટિએ વિચાર જરૂરી બને છે. વળી, કાળ અને પરમાણુ અપ્રદેશી છે તેથી સમગ્ર જીવાજીવના વિચાર હૈાય ત્યાં દેશદૃષ્ટિએ વિચારણા જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org