________________
૫
પણ બીજાના ઉપદેશથી માધિને પામ્યા છે. તેથી મુદ્દાધિત સિદ્ધ કહેવાય છે.. ખરી રીતે તીથ સિદ્ધ અને અતી સિદ્ધુએ એ ભેદમાં જ બાકીના ભેદો સમાઈ જાય છે, પરંતુ માત્ર એ બે ભેદો જ કરવામાં આવે તા સિદ્ધિની પૂર્વાવસ્થામાં જે વિવિધતા હોય છે—વિશેષતા હાય છે-તે વિષેને કશા ખ્યાલ આવવા સંભવ નથી, તેથી એ વિશેષતાનું ભાન કરાવવા વિસ્તારથી ભેદનિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત જૈન મતના અનુસંધાનમાં બૌદ્ધ મત જાણવા લાભપ્રદ છે. બૌદ્ધ મતે (સ્થવિરવાદમતે) ખેાધિના ત્રણ પ્રકાર છે : સાવકાધિ, પચ્ચેકમેધિ અને સમ્માસાધિ (શ્રાવકોાધિ, પ્રત્યેકાધિ અને સમ્યકુસંધિ). સમ્યક્ સએાધિ ધરાવનાર સભ્યફ્· સંબુદ્ધ કહેવાય છે. તેમના ઉપદેશથી જે અહ પદને પામે (–જૈન મતે કેવળી પદને પામે) તેને સાવકક્ષેાધિ ધરાવનાર કહેવાય. સારાંશ કે ઉપાસકને બીજાના ઉપદેશથી જે એધિ પ્રાપ્ત થાય છે, તે એધિ સાવકક્ષેાધિ છે. આ સાવસમુદ્ પણ બીજાને ઉપદેશ આપવાના અધિકારી છે (વિનયપિટક, મહાવર્ગી, ૧.ર૧).
જૈન મતની જેમ જ પÀકોધિને પ્રાપ્ત કરનાર ખીજાના ઉપદેશની અપેક્ષા રાખતા નથી, પણ તે સ્વયંસંબુદ્ધ છે. તે ઉપદેશ આપતા નથી, બીનને સમુદ્ધ કરી શકતા નથી; માત્ર બીન્ત માટે તેમનું જીવન ઉદ્દાહરણરૂપ બને છે.
*
સમ્માસ ખેાધિને પ્રાપ્ત કરનાર પણ, પોતાના પ્રયત્નથી જ—બીજાના ઉપદેશ વિના જ—તે પ્રાપ્ત કરે છે અને ખીજને એધિ પ્રાપ્ત કરાવવા સમ હાય છે. જૈન મત પ્રમાણે તી કરની જે યેાગ્યતા છે તેવી જ યાગ્યતા સમ્માસએધિ ધરાવનાર સમ્માસમ્રુદ્ધમાં હોય છે. સામાન્ય પરિભાષામાં આપણે તેમને યુદ્ધ તરીકે જાણીએ છીએ.૧૦
સસારી જીવા
પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં સિદ્ધ થવાનું નિરૂપણ કર્યાં પછી સંસારી
૮. ઉક્ત ત્રણેય વિષે જુઓ પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૧૯ ૫ થી. ૯. પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૨૩ ૩.
૧૦. પ્રસ્તુત ચર્ચા માટે જુએ ઉપાસકજનાલ કારની પ્રસ્તાવના, પૃ૦ ૧૬ અને તેજ પુસ્તકનું લેાકુત્તરસ પત્તિનિસ (પૃ૦ ૩૪૦) નામનું પ્રકરણ (P. T. S.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org