________________
છે, કારણ, એક કાળેા વણુ પણ અનંત પ્રકારના હાય છે. તેવા ભેદોને અહીં ધ્યાનમાં લીધા નથી.
૧૦૯
પુદ્દગલના આ પ્રકારના પરિણામેાના કાળનેા વિચાર મૂળમાં નથી, પણુ ટીકાકાર સ્પષ્ટ કરે છે (પત્ર ૧૮ ) કે તે જધન્યથી એક સમય સુધી ટકી શકે છે અને ઉત્કૃષ્ણે અસંખ્ય કાળ સુધી ટકી શકે છે. પરિણામના કાળના ખુલાસા એટલા માટે જરૂરી છે પરિણામ શબ્દ બૌદ્ધ પિટકમાં પણ વપરાયે છે, પણુ પરિણામના સમયની મર્યાદા જૈન અને બૌદ્ધોની જુદી છે. બૌદ્ધોના પ્રાચીન અભિધમ ને મતે જ્ઞાનપરિણામ ત્રણ ક્ષણુ ટકે છે, જ્યારે રૂપપરિણામ ૫૧ ક્ષણુ ટકે છે; પછી તેને અવશ્ય નાશ થાય છે. વળી, પરિણામના નાશ સાથે સ્વયં વસ્તુના નાશ થાય છે કે નહી... એ પણ પ્રશ્ન છે. બૌદ્ધ સિવાયના જૈન અને બીજા પરિણામવાદીએ વસ્તુના નાશ નથી માનતા, પણ માત્ર પરિણામને નાશ માને છે; જ્યારે બૌદ્ધો વસ્તુ અને તેના પરિણામમાં ભેદ નથી કરતા, તેથી પરિણામના નાશ સાથે તે વસ્તુ પણ સર્વથા નષ્ટ થાય છે અને નવી જ વસ્તુ તેને આધારે (તા. વ્રતીસ્ત્ય) ઉત્પન્ન થાય છે તેમ માને છે. વળી, મહાયાનમાં તેા વસ્તુની ક્ષણિકતા જ એટલે કે તેની ઉત્પત્તિ અને વિનાશના એક જ કાળ છે, તેમ પછીથી માનવામાં આવ્યું, આથી તેમને મતે પરિણામ એ ક્ષણિક જ સિદ્ધ થાય છે. વળી, જૈન દનની માન્યતાથી તૈયાયિક વૈશેષિક નાની વિશેષતા એ છે કે રૂપરસાદિને તેએ વસ્તુના પરિણામ નહી પણ વસ્તુથી અત્યંત ભિન્ન ગુણે। માને છે; જ્યારે જૈન મતે વસ્તુથી રૂપરસાદિને કચિત્ અભેદ પણ છે. આથી પરિણામની પરિભાષામાં રૂપરસાદિનુ પ્રસ્તુતમાં જે નિરૂપણ છે તે જૈન દશ્યૂનના તે સંબધી સ્થિર થયેલા વિચારને અનુરૂપ જ છે.
પ્રસ્તુત પ્રકરણમાં મૂળમાં વારિળયા (વળ ŕરેળતા:), ગ ંધŕરળયા (નન્દવŕરળતા:) ઇત્યાદિ પ્રયાગ છે. તેના અર્થ આચાય મલયગિરિ પ્રમાણે—વળ ત: રિળતાઃ वर्ण परिणाममाज इत्यर्थः परिणता इत्यतीतकालनिर्देशो वर्तमानानागतकालापलक्षणम्...ततेो वर्णपरिणता इति वर्णरूपतया परिणताः परिणमन्ति परिणमिष्यन्तीति મુરમ્યમ્ । ત્ર' ગધસરળતા ત્યાપ માનનીયÇ 1'' ટીકા, પત્ર ૧૦. સારાંશ
૪. અભિધમ્મર્ત્યસંગ્રહા, ૪. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org