________________
૧૧. ૧
કારણ સ્વયં ઉમાસ્વાતિએ ભાષ્યમાં તેની જે વ્યાખ્યા કરી છે, તેમાં તલુમ ચત્ર વિથ લ ટ્રશ્ચમ્ (પ.૩૭) એમ જણાવ્યું છે. તેથી તેમને મતે ગુણ અને પર્યાય જુદા કરે છે. પરંતુ ટીકાકાર સિદ્ધસેને તો “વરતુત: વયા મુળા ફૂટ્ય
ચકૂ”—એવી વ્યાખ્યા કરીને આચાર્ય મલયગિરિને માર્ગ સરલ કરી આપે છે. ગુણ અને પર્યાયની સમગ્રભારે ચર્ચા માટે સન્મતિતર્ક પ્રકરણ ભાગ ૫. પ્ર.
૩૧, ટિપ્પણું ન. એ જોવું જરૂરી છે. વળી, ગુણ શબ્દના દ્રવ્યાદિ નિક્ષેપ વિષે આચારાંગ નિયુક્તિ, ગા. ૧૬૯ થી જેવી જરૂરી છે.
પણ એક પ્રશ્ન થાય કે તે પછી પ્રથમ પદ અને પાંચમા પદને વિષય એમ કેમ નહિ ? પ્રથમ પદની પાંચમા પદમાં પુનરાવૃત્તિ શા માટે ન માનવી ? આને ઉત્તર એ છે કે પ્રથમ પદમાં દ્રવ્ય મુખ્ય છે; તે તે પર્યાયરૂપે પરિણત દ્રવ્યોની ગણતરી પ્રથમ પદમાં છે; જ્યારે પાંચમા પદમાં તે તે દ્રવ્યના પર્યાની ગણતરી છે. આ પ્રકારે પાંચપા પદના વિષયનું પુનરાવર્તન નથી.
પ્રસ્તુત જીવ-અછવ૫ણણવણી સાથે ઉત્તરાધ્યયનના જીવાવવિભક્તિ અને મૂલાચારના પંચાચાર અધિકારગત જીવ અને અજીવનું નિરૂપણ સરખાવવા જેવું છે. મૂલાચારમાં પ્રથમ જીવનું નિરૂપણ કરીને પછી જ અજીવનું નિરૂપણ છે, જ્યારે પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનમાં પ્રથમ અજીવ અને પછી જીવનું નિરૂપણ છે, મૂલાચારમાં પણ પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનની જેમ જીવોના સંસારી અને સિદ્ધ એવા ભેદ કર્યા છે, પરંતુ સિદ્ધના પ્રભેદ કરવામાં આવ્યા નથી. પ્રજ્ઞાપનામાં તીર્થંકરસિદ્ધ આદિ ૧૫ ભેદો સિદ્ધના છે, પરંતુ ઉત્તરાધ્યયનમાં એટલા ભેદ નથી, જે નીચેની તુલના પરથી જણાશે : પ્રજ્ઞાપનાસૂત્ર ૧૬-૧૭
ઉત્તરા૦, અ• ૩૬, ગા. ૫૦ થી (અ) ૧. તિર્થી
૨ અતિથી ૩. તિર્થીગર ૪. અતિથગર ૫. સયં બુદ્ધ ૬. પોયબુદ્ધ ૭. બુદ્ધહિય ૮. ઈOીલિંગ
ઈન્દી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org