________________
૧૦૪
તો એ છે કે આચાય હરિભદ્ર પછી થનાર ધવલાટીકાકારને મતે તે નમસ્કારનાં કર્તા પુષ્પદંતાચા ૪૬ ઠરે છે. આ પરંપરા ધવલાકાર પૂર્વના કોઈ ગ્રંથમાં અસ્તિત્વમાં હતી કે નહીં તે જાણુવાનું સાધન નથી, પણ સામાન્યપણે એમ કહી શકાય કે ધવલાકાર સમક્ષ ષટ્યુંડાગમની જે પ્રત હશે તેમાં આદિમાં પચનમસ્કાર લખાયેલ હશે, તેથી તેને શ્રચર્તા દ્વારા નિબદ્ધ મંગલ માનીને આચાય વીરસેને તેનું કતૃત્વ પુષ્પદન્તાચાર્યાંનું છે એમ માની લીધું છે. સંભવ છે કે તેમની સમક્ષ તે ભાખતની કોઈ પરંપરા હોય. પણ તે વિષેનું સૂચન અન્યન મળતુ નથી. આ ઉપરથી એક વાત તે નક્કી થાય છે કે આ મત્ર મૂળે આગમ એટલે કે અંગ આગમમાં હતા નહી, તેની રચના અ`ગરચના પછી કયારેક થઈ છે. તે કેણે રચ્ચે તે મતભેદતા વિષય છે. માહાત્મ્યને કારણે તેને સવશ્રુતાભ્યંતર ગણીને આચાય જિનભદ્રે નિયુક્તિને અનુસરીને તીથ' કર–ગણુધરાને કર્તા ઠરાવ્યા છે; જ્યારે વીરસેન આચાય તેના કર્તા તરીકે. આચાય પુષ્પદંતને જણાવે છે. આચા` અભયદેવ તા ભગવતીના પ્રારંભમાં ઉપસ્થિત પચનમસ્કારમત્રને ભગવતીસૂત્રના પ્રારંભ માને છે, તેથી તે મત્રની ટીકા પણ કરે છે.
પ્રથમ પટ્ટ : જીવ અને અજીવના પ્રકાર
અજીવન પણ
પ્રજ્ઞાપનામાં પ્રથમ પદમાં જ જૈન་નસંમત મૌલિકી તત્ત્વાની વ્યવસ્થા ભેદ-પ્રભેદો બતાવીને કરવામાં આવી છે, અને ત્યાર પછીનાં પદ્મામાં તે જ
તત્ત્વાનુ વિશદ રૂપે નિરૂપણુ આવે છે. નિરૂપણપદ્ધતિ સમગ્ર ગ્ર ંથમાં ભેદ-પ્રભેદો બતાવીને જ કરવામાં આવી છે. તે અનુસારે પ્રજ્ઞાપના એટલે કે નિરૂપણને એ
૪૬. ધવલાટીકા, પુસ્તક ૧, પૃષ્ઠ ૪૧. આ બાબતની વિશેષ ચર્ચા માટે જુઓ, ધવલાટીકાની પ્રસ્તાવના, પુસ્તક ૨, પૃષ્ઠ ૩૩-૪૧. અહી એક ભ્રમનિવારણ આવશ્યક છે : ધવલાની આ પ્રસ્તાવનામાં લખ્યુ છે કે ભગવતીસૂત્રના પ્રાર’ભમાં પંચમ પદ્મ ‘નમો છો સભ્યસાદૂન' ને બદલે ળમો ગંમીર્ એવે પાડે છે, પરંતુ વસ્તુત: ઉક્ત પચમ પદ તેમાં છે જ, ઉપરાંત બ્રાહ્મી લિપિને નમસ્કાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org