________________
૯૦
પ્રજ્ઞાપનસૂત્રનું બીજુ પદ “સ્થાનપદ છે. તેમાં નાના પ્રકારના–એકેન્દ્રિયથી માંડીને સિદ્ધના–જીવ લેકમાં ક્યાં ક્યાં છે તેનું વર્ણન છે. આ જ પ્રકારનું વર્ણન પખંડાગમના બીજા ખંડમાં ક્ષેત્રાનુગમ નામના પ્રકરણમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૨૯થી) છે. ભેદ માત્ર એ છે કે તેમાં ગતિ આદિ દ્વારે વડે ક્ષેત્રનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ક્રમે એકેન્દ્રિયથી માંડી સિદ્ધ સુધીના જીના ક્ષેત્રને વિચાર, છે. પ્રજ્ઞાપનામાં નિરૂપણું વિસ્તૃત છે, જ્યારે પખંડાગમમાં સંક્ષિપ્ત છે.
પ્રજ્ઞાપના માં અલ્પબદુત્વ અનેક દ્વારે વડે વિચારાયું છે. તેમાં જીવ–અજીવ બનેને વિચાર છે. પખંડાગમમાં પણ ૧૪ ગુણસ્થાનમાં ગત્યાદિ માગણાસ્થાને વડે જીવના અલ્પબદુત્વનો વિચાર છે, જે પ્રજ્ઞાપનાથી વધારે સક્ષમ છે. ઉપરાંત, ષખંડાગમમાં ગત્યાદિ માગણાની દષ્ટિએ પણ અલ્પબદુત્વને વિચાર જેવા મળે છે, તેમાં પ્રજ્ઞાપનાના અલ્પબદુત્વની માર્ગણાનાં ઠારે ૨૬ છે, જ્યારે ૧ખંડાગમમાં ગત્યાદિ ૧૪ ધારે છે. તેમાંનાં ગત્યાદિ ૧૪ બનેમાં સમાન છે, જે નીચેની સૂચીથી જાણવા મળે છે– પ્રજ્ઞાપના
પખંડાગામ (પુસ્તક ૭ પર) ૧. દિશાયર ૨. ગતિ
૧. ગતિ ૩. ઇન્દ્રિય
૨. ઇન્દ્રિય ૪. કાય
૩. કાય ૫. ગ
૪. યોગ ૬. વેદ
૫. વેદ ૭. કષાય
૬. કપાય ૮. વેશ્યા
૧૦. લેશ્યા ૯. સમ્યકત્વ
૧૨. સમ્યકત્વ ૧૦, જ્ઞાન
૭. જ્ઞાન ૧૧. દર્શન
૯. દશન ૧૨. સંયત
૮. સંયમ ૧૩. ઉપયોગ ૩૦. ખંડાગમ, પુસ્તક ૫, પૃષ્ઠ ૨૪૧ થી. ૩૧. એજન, પુસ્તક ૭, પૃષ્ઠ પર૦ થી. ૩૨. પ્રજ્ઞાપના, પદ ૧૮માં પણ આમાંના ૧, ૨૪-૨૬ એ વિના ૨૨ દ્વારામાં વિચાર છે.
સૂત્ર ૧૨૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org