________________
૧૪. આહાર
૧૫. ભાષક
૧૬. પરિત્ત ૧૭. પર્યાપ્ત
૧૮. સૂક્ષ્મ
૧૯. સની
૨૦. ભવ
૨૧. અસ્તિકાય ૨૨. ચરિમ
૨૩. જીવ
૨૪. ક્ષેત્ર ૨૫. ધ
૨૬. પુદ્દગલ
ધ્યાન દેવાની વાત એ પ્રકરણને અંતે મહાદ ડક'
?
૧
૧૪. આહારક
૧૩. સન્ની
૧૧. ભવ્ય
પહેલાં જણાવ્યા પ્રમાણે આ મહાદડકમાં ૯૮ જીવભેદે પ્રજ્ઞાપનામાં છે; જ્યારે ષટ્ખંડાગમમાં ૭૮ છે. ઉપરની સૂચીથી એ પણ જણાય છે કે વિચારણીય દ્વારાની સંખ્યા પણ પ્રસ્તુત પ્રકરણમાં પ્રજ્ઞાપનામાં વધારે છે. આ ઉપરથી કહી શકાય કે પ્રજ્ઞાપનાનું પ્રસ્તુત પ્રકરણ વિચારણાના વિકાસ સૂચવે છે, જ્યારે ષટ્ખંડાગમમાં તે પ્રકરણુ તેથી જૂની પરંપરા પ્રમાણે સ્વીકારી લેવામાં આવ્યુ છે.
Jain Education International
છે કે પ્રજ્ઞાપના અને ખંડાગમ બન્નેમાં આ છે.—જુએ પુસ્તક ૭, પૃષ્ઠ ૧૭૫.
ખરી વાત એવી જણાય છે કે પ્રથમ જીવસ્થાન નામના ખંડમાં ૧૪ ગુણુસ્થાનમાં ૧૪ ગત્યાદિ માણાસ્થાના ઘટાવ્યાં છે, પરંતુ ખાં ખડ ખુદ્દાખ ધમાં પ્રક્રિયા અલાઈ જાય છે. તેમાં બંધક = જીવ આદિના વિચાર ૧૪ મા ણાસ્થાનમાં કરવામાં આવ્યા છે. તેમાં ગુણસ્થાનને લઈને વિચાર નથી. આથી પ્રજ્ઞાપના અને ષટ્સ ડાગમની શૈલી આ પ્રકરણમાં એક જેવી છે.
તેવી જ રીતે વની સ્થિતિના વિચાર અનેક રીતે ષટ્સ ડાગમમાં છે. તેમાંથી કાલાનુગમમાં પુસ્તક ૭, પૃષ્ઠ ૧૧૪થી) જીવાની કાલસ્થિતિ ગત્યાદિ ૧૪ દ્વારા વડે વિચારાઈ છે. પરંતુ પ્રજ્ઞાપનામાં ૨૪ દંડકને નામે ઓળખાતા જીવના મુખ્ય ૨૪ ભેદો અને તેના પ્રભેદને લઈને કાલવિચાર છે. પ્રજ્ઞાપના, સ્થિતિપદ ચોથું
For Private & Personal Use Only
www.jainelibrary.org