________________
૮૭
પ્રાપના એક જ આચાર્યની સંગ્રહકૃતિ છે, પણ ખંડાગમ વિષે તેમ નથી. પ્રજ્ઞાપનામાં કઈ ચૂલિકા નથી, પણ પખંડાગમમાં અનેક ચૂલિકાએ ૧૮ ઉમેરવામાં આવી છે. તે ઉમેરો કોણે કયારે કર્યો તે જાણી શકાયું નથી; પણ ચૂલિકા નામ જ સૂચવે છે કે તે પાછળથી ઉમેરવામાં આવી છે—જેમ દશવૈકાલિક વગેરે આગમ ગ્રંથમાં જોવા મળે છે. * પ્રજ્ઞાપના મૌલિક સૂત્રએ લખાયેલ છે, જ્યારે ટ્રખંડાગમ સત્ર ઉપરાંત અનુયોગ=વ્યાખ્યાની શૈલીને પણ અનુસરે છે, કારણ, તેમાં ઘણીવાર અનાગનાં દ્વારા વડે વિચારણું કરવામાં આવી છે, જે વ્યાખ્યાની શૈલીને સૂચવે છે; જેમ કે “મળિોrf” એમ અનેક દ્વારા સૂચવીને પછી તે કારના કામે વિચારણું છે. ઉપરાંત કૃતિ, વેદના, કમ–જેવા શબ્દોની વ્યાખ્યા નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આદિ નિક્ષેપ દ્વારા પણ કરવામાં આવી છે, જે જેનાગમની નિયુક્તિપ્રકારની વ્યાખ્યાશૈલીનું સ્પષ્ટ અનુસરણ છે. ૨૦ “શનુમ૨૧, “દંતપવન” ૨, ‘ નિ૨૩, “વિહેં',, (વિમા )૨૫ જેવા શબ્દોનો પ્રયોગ પણ વ્યાખ્યાશૈલી પ્રત્યે ઈશારે કરી દે છે.
૧૮. પખંડાગમ, પુસ્તક માં કુલ નવ ચૂલિકા છે, પુસ્તક ૧૦માં એક છે, - પુસ્તક ૧૧માં બે ચૂલિકા છે, પુસ્તક ૧૨માં ત્રણ ચૂલિકા છે. પુસ્તક
૧૪માં તે સૂત્ર ૫૮૧માં જ જણાવ્યું છે કે “–રિમાંથી
વ્યા મ” ! ૧૯. પરંડાગમ, પુસ્તક ૧, સૂત્ર ૫; પુસ્તક ૯, સૂત્ર ૪૫; પુસ્તક ૧૦,
સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧; પુસ્તક ૧૧, સૂત્ર ૧૬૫; પુસ્તક ૧૨,
સૂત્ર ૧; પુસ્તક ૧૩, સૂત્ર ૨ ઇત્યાદિ. ૨૦. પખંડાગમ, પુસ્તક ૯, સૂત્ર ૫ થી માંડીને આ પ્રક્રિયા પુસ્તક ૧૪ સુધી
બરાબર જોવા મળે છે. ૨૧. એજન, પુસ્તક ૧, સૂત્ર છે; પુસ્તક ૩, સૂત્ર ૧ ઇત્યાદિ. ૨૨. એજન, પુસ્તક ૧, સૂત્ર ૭; પુસ્તક ૯, સૂત્ર 9૧. ૨૩. એજન, પુસ્તક ૧, સૂત્ર ૮; પુસ્તક ૩, સત્ર ૧ ઇત્યાદિ. ૨૪. એજન, પુસ્તક ૬, સૂત્ર ૨, પૃષ્ઠ ૪, પુસ્તક ૬, સૂત્ર ૧, પૃષ્ઠ ૧૪૫;
પુસ્તક ૧૪, સૂત્ર ૧. ૨૫. બૌદ્ધોમાં વિભાષાને મહત્ત્વ આપનાર મત વૈભાષિક તરીકે જાણીતો છે,
તેની અહીં નોંધ લેવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org