________________
છનું જે વિભાજન છે તે એક જ વિભાજનને સ્વીકારીને વિચારણું છે. તેથી ઉલટું, પખંડાગમમાં તે જીવના ગતિને લઈને, ઇન્દ્રિયને લઈને, કાયને લઈને તે જ રીતે અન્ય યોગાદિને લઈને જે બાર વિભાજનપ્રકાર છે, તે સૌ વિભાજન પ્રકારોમાં વિચારણું છે. એટલે નાના પ્રકારે તાળો મેળવવાનો પ્રયાસ છે. આમ આ વિચારણા પ્રજ્ઞાપનાથી સૂક્ષ્મ છે.
વિષયવિભાગ (a) સાત તત્તવમાં આચાર્ય મલયગિરિ ગાથા ૨ ની વ્યાખ્યા પ્રસંગે પ્રજ્ઞાપનાગત વિષયવિભાગને સંબંધ છવાછવાદિ સાત તત્તના નિરૂપણ સાથે નીચે પ્રમાણે જોડી આપે છે – ૧-૨ જીવ-અછવ
પદ ૧, ૩, ૫, ૧૦ અને ૧૩ = ૫ પદે ૩ આસ્રવ
પદ ૧૬ અને ૨૨ = ૨ પદે ૪ બબ્ધ પદ ૨૩.
= ૧ પદ ૫-૭ સંવર, નિજર અને મોક્ષ પદ ૩૬
= ૧ પદ અને બાકીનાં પદોમાં કોઈક વાર કોઈ તત્ત્વનું નિરૂપણ થયેલ છે–શેષ तु स्थानादिपदेषु कचित्कस्यचिदिति-प्रज्ञापनाटीका, पत्र ५ अ.
(b) દ્રવ્યાદિ ચારમાં વિભાગ જેન સંમત બધાં તત્ત્વોને સમાવેશ કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આચારમાં પણ થાય છે, તેથી તે ચાર વિષયોનું નિરૂપણુ પ્રજ્ઞાપનામાં કયાં થયું છે તે પણ આચાર્ય મલયગિરિએ જણાવ્યું છે–
પ્રથમ પદમાં ક્ષેત્રનું બીજા પદમાં કાલનું ચેથા પદમાં ભાવનું શેષ પદોમાં
–પ્રજ્ઞાપનાટીકા, પત્ર ૫ ૨ આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ–આમ ચાર ભેદમાં વિષયનિરૂપણ કરવાની પદ્ધતિ જૂની જણાય છે. ભગવતીમાં અનેક વિષયોમાં તે જોવામાં આવે છે. ૧૩ પરંતુ તત્ત્વ સાત પ્રકારનું છે, આ વ્યવસ્થા મેડી છે. તેથી આચાર્ય મલયગિરિએ અહીં પ્રસ્તુત પ્રજ્ઞાપનાના વિષયને જે રીતે સાતમાં વહેંચવા પ્રયત્ન કર્યો છે તે ૧૩. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫૦-૫૧.
;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org