________________
૭૪
વિષયનિરૂપક રચનાને સમય-તે અંગબાહ્ય ગ્રંથની રચનાનો સમય છે. અને તે સમયની રચના પ્રજ્ઞાપના છે.
પ્રજ્ઞાપના-નામ પ્રજ્ઞાપના સૂત્રનું સામાન્ય નામ ગ્રંથકર્તાએ “અધ્યયન” એવું આપ્યું છે અને વિશેષ નામ “પ્રજ્ઞાપના” ફલિત થાય છે, કારણ, ગ્રંથકર્તાએ સ્પષ્ટ કર્યું છે કે ભગવાન મહાવીરે સર્વ ભાવોની “પ્રજ્ઞાપના કરી છે તે પ્રમાણે જ હું કરવાને . એટલે ઉત્તરાધ્યયનની જેમ આ ગ્રંથનું પણું પૂરું નામ “પ્રજ્ઞાપનાધ્યયન ” કહી શકાય. આ સમગ્ર ગ્રંથ એક અધ્યયનરૂપ છે; જ્યારે ‘ઉત્તરાધ્યયન માં અનેક અધ્યયને છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. પ્રત્યેક “પદને અંતે “TowવMID માવતી’ એ ઉલ્લેખ મળે છે તેથી પાંચમાં અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની જેમ ઉપાંગોમાં પ્રજ્ઞાપનાનું વિશેષ મહત્ત્વ સૂચિત થાય છે. “મવતીy” એવો ઉલ્લેખ ગ્રંથક્તને અભિપ્રેત નહીં હોય, કારણ, ગ્રંથાત તો “qugવળr સમત્તા –-એટલું જ મળે છે.
પ્રજ્ઞાપના' શબ્દનો પ્રયોગ અને અર્થ સ્વયં પ્રજ્ઞાપનામાં જણાવ્યા પ્રમાણે (સૂ૦ ૩) જીવ અને અજીવ વિષેની પ્રજ્ઞાપના એટલે કે નિરૂપણ તે પ્રજ્ઞાપના છે. આથી જેમાં છવ-અછવનું નિરૂપણ હેય તે શાસ્ત્ર પણ પ્રજ્ઞાપના કહેવાય.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું તે પહેલાં તેમણે દશ મહાસ્વપ્ન જોયાં હતાં. તેમાં તીજા મહાસ્વપના વર્ણન પ્રસંગે તેનું ફળ બતાવતાં (શ૦ ૧૬, ઉ૦ ૬)માં જણાવ્યું છે –“તમને મળવું મારે વિવિત્ત સમય–વરસમદ્ય ફુવારુપ
વિદ માઘતિ વનતિ qહતિ......” આ ઉપરથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના ઉપદેશને પ્રજ્ઞાતિ, પ્રપતિ–એવી ક્રિયાથી જણાવવામાં આવ્યું છે. તેને આધારે જ તેમને ઉપદેશ “પ્રજ્ઞાપના” કે “પ્રરૂપણુ” કહેવાય એ સ્વાભાવિક છે, તેથી તેમના ઉપદેશને આધાર લઈ જે ગ્રંથ રચાય તેને પણ પ્રજ્ઞાપના” એવું નામ આપી શકાય અને તેથી આય શ્યામાચાયે પોતાના ગ્રંથને પ્રજ્ઞાપના” એવું નામ આપ્યું છે તે ઉચિત જ છે. ૨. ‘અયનિ જિન્ન’– ૩ / २. उवदंसिया भगवया पण्णवणा सव्वभावाण...जह वर्णिणय भगवया अहमवि तह वण्णइस्सामि गा० २-३ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org