________________
૬૩
૪. વિષયપરિચય
સ્થાનાંગ–સમવાયાંગના વિષયે સમાન હોવાથી તે બંનેના વિષયના પરિચય એકસાથે જ આપી દેવા યેાગ્ય છે. પ્રસ્તુત અનુવાદમાં મે' વિષયાને સાત ખંડમાં વહેંચી નાખ્યા છે. તે આ પ્રમાણે—૧. મોક્ષમાર્ગી, ૨. તત્ત્વજ્ઞાન, ૩. ગણિતાનુયોગ, ૪. મહાપુરુષો, ૫. સધવ્યવસ્થા, ૬. પુરુષપરીક્ષા અને છ. વિવિધ.
પ્રથમ ખંડમાં જીવ અને અજીવના વિવરણને લગતી હકીકતા છેોડી દઈને નવતત્ત્વવિચારણામાં સામાન્ય રીતે જે સમાઈ શકે એવા બધા વિષયાના સંગ્રહ કર્યા છે. જીવ સત્સંગને પ્રાપ્ત કરીને મેક્ષે જાય એ દરમિયાનની સમસ્ત સાધનાને લગતી હકીકતા તારવીને આ ખડનુ' નામ મેાક્ષમા રાખ્યુ છે.
ખીજા ખંડમાં દ્રવ્યાનુયાગને લગતી હકીકતા આપવામાં આવી છે તેથી તેનું નામ તત્ત્વજ્ઞાન રાખવામાં આવ્યુ છે. આમાં જીવ અને અજીવ વિષેની બધી હકીકતા સકલિત કરવામાં આવી છે. દેવ અને દેવલાક તથા નરક અને નારકોની હકીકતા પણ આમાં સમાવિષ્ટ કરી દીધી છે.
ખંડ ત્રીજો ગણિતાનુયોગ અથવા ભૂગળને નામે છે. તેમાં લેાકઅલાક અને લેકમાં સમાવિષ્ટ દ્રીપ-સમુદ્રો-નદીઓ વગેરેને લગતી હકીકતા હૈાવાથી અને પર પરામાં ગણિતાનુયોગના નામે આ વિભાગ એળખાતા હોવાથી આનું નામ ગણિતાનુયાગ રાખ્યુ છે.
ખંડ ચેાથામાં કુલકરા, તીથ કરા, ચક્રવતીઓ, બળદેવા, વાસુદેવેા, આફ્રિ મહાપુરુષાની હકીકતોનો સંગ્રહ હોવાથી આખંડનું યથા' નામ મહાપુરુષો રાખવામાં આવ્યું છે. પરંપરામાન્ય નામ શલાકાપુરુષા છે. પણ આમાં શલાકા પુરુષા સિવાયના પણ કેટલાક મહાપુરુષો જેવા કે ગણધર વગેરેની પણ હકીકતા હાઈ, આ ખંડને શલાકાપુરુષો એવુ' નામ આપ્યું નથી.
ખડ પાંચમામાં ચતુર્વિધસંધને લગતી પણ અધિકાંશે સાધુ અને સાધ્વી સ બંને લગતી હકીકતાના સંગ્રહ છે તેથી તેનું નામ સંધવ્યવસ્થા આપ્યુ છે. ો ખંડ પુરુષપરીક્ષાને નામે છે. તેમાં પુરુષ વિષે વિવિધ ભંગીઓ આપવામાં આવી છે. તે લગીએના મુખ્ય આધાર પુરુષના ગુણુ દાષા છે અને એવા ગુણુ–દેષાને આધારે જ આપણે કઈ પણુ પુરુષનુ મૂલ્ય આંકી શકીએ છીએ; તેથી આનું નામ મેં પુરુષપરીક્ષા રાખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org