________________
૬૬
અથવા તા ગેરસમજ છે.ર તેઓ એ પણ નક્કી કરી શકયા નથી કે એ દૃષ્ટિવાગત વિવિધ પ્રવાદ (પૂર્વીને પ્રવાદ તરીકે ઓળખાવ્યા છે.) વસ્તુતઃ વિદ્યમાન હતા કે માત્ર કાલ્પનિક છે. પરતુ તેમને મતે અમુક પ્રવાદનાં એવાં, ન સમજાય તેવાં નામેા છે, જે તેમને બનાવટી હાવાનું સમન કરે છે.૪
તેમનાં ઉક્ત મંતવ્યો વિષે સંમત થઈ શકાય તેમ નથી, કારણુ કે શ્વેતામ્બર અને દિગંબર અને પરપરામાં દૃષ્ટિવાદ વિષેની અને તેનાં પ્રકરણા આદિની અને ખાસ કરી પૂર્વી વિષેની માન્યતામાં નજીવેા ભેદ છે, તે સૂચવે છે કે બન્ને સંપ્રદાયેા જુદા પાડ્યા તે પહેલાં તે બન્ને પાસે એક સામાન્ય પરંપરા હતી જેને અનુસરીને બન્નેએ એકસરખી હકીકતા દૃષ્ટિવાદ અને પૂર્વી વિષે કહી છે. અંગ અને અગબાહ્ય અને ઋતર ગ્રંથાનુ મૂળ, જે દૃષ્ટિવાદમાં અથવા અમુક પૂમાં જણાવવામાં આવ્યું છે, તેને ભ્રાન્ત સમજ અગર ગેરસમજ શા માટૅ માનવી તે સમજાતુ નથી. કારણ આ બાબતના છેક નિયુક્તિકાળમાં અને પ્રસ્તુત ગ્ર ંથ પ્રજ્ઞાપના જેવામાં સ્વીકાર કરવામાં આવ્યા છે. વળી, ન સમજાતાં નામેાને કારણે કાઈને બનાવટી માનવાની દલીલ પણ ગળે ઊતરે તેવી નથી.
અગ અને પૂના સબંધ વિષે ડૅ. શુશ્રીગે સમવાયાંગની અભયદેવની ટીકાના ઉદ્દરણને આધારે જે નિષ્કર્ષ કાઢયો છે તે પણ ઉચિત જણાતા નથી. એક વાત તો તેમણે એ જણાવી છે કે અભયદેવ અંગેાના આધાર પૂર્વાંતે માનતા નથી; અને ખીજી એ કે પૂર્વ અને અગા અને સ્વતંત્ર હતાં, એક્બીજાના આધારરૂપ નથી. તેમના આ બન્ને નિષ્કુ' ઉચિત છે કે નહિ તેના નિય માટે અભયદેવની ટીકા અમે ઉષ્કૃત કરીએ છીએ અને વિદ્વાનાને જ વિનંતિ કરીએ છીએ કે તે
આ બાબતમાં સ્વયં અભયદેવને શે। મત છે તે અને તેના આધારે ડો. શુશ્રીગે જણાવેલ નિષ્કર્ષી ફલિત થઈ શકે છે કે નહિ તેને નિણ્ય લે
૨. Schubring : Doctrine of the Jainas § 38, p. 74 “It is in harmony with the misunderstanding according to which" etc. એજન. § 38, p. 75 “Whether the Pavāya of the Ditthivaya (the 12th Anga) were fiction or fact we do not know.
એજન, § 38, p. 75—“The names of 2 Aggeniya for their obscurity all speak in favour of their factitive nature." ૫. એજન, § 37, p. 74.But he does not derive the Angas from the Purvas......Hence it follows that the two series were parallel to, not dependent on, each other.”
3.
૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org