________________
અને પૂના અંશ માત્રના જ્ઞાતા આચાર્ય થયા. અંગ અને પૂંધરના અશુધર આચાર્યાંની પરંપરામાં થનાર પુષ્પદન અને ભૂતબલિ આચાર્યાએ ષટ્સ ડાગમની રચના ખીજા અગ્રાયણીય પૂના અશને આધારે કરી અને આચાય ગુણધરે પાંચમાપૂર્વ જ્ઞાનપ્રવાદના અંશને આધારે કાયપાહુડની રચના કરી—ધવલા પુ. ૧, પૃ. ૭૧; ધવલા પૃ. ૮૭. આ બંને પ્રથાને દિગમ્બર સ`પ્રદાયમાં આગમનું સ્થાન પ્રાપ્ત છે. શિખરમતે અંગગમ લુપ્ત થઈ ગયા છે. દિગ’ખરમતે વીરનિર્વાણ પછી જે ક્રમે શ્રુતનેા વિચ્છેદ થયે તે નીચે મુજબ આપવામાં આવે છે—
૩૨
૩ કેવલી—ગૌતમાદિ પૂર્વોક્ત
૫ શ્રુતકેવલી પૂર્વોક્ત ૧૧ દશપૂર્વી
૫ એકાંદશાંગધારી નક્ષત્ર, જસપાલ (જયપાલ), પાંડુ, ધ્રુવસેન, ક સાચાય ૪ આચારાંગધારી—સુભદ્ર, યશેાભદ્ર, યશાખાહુ, લાહાચાય
ܕ ܕ
૩૬૭-૮.
Jain Education International
દર વર્ષ
૧૦૦ ૩, ૧૮૩
૨૨૦ ૨
૬૮૩ વર્ષ
આ સૂચિ માટે જુએ—જયધવલા પ્રસ્તાવના પૃ. ૪૯.
૧૧૮ મૃ
દિગ’અરાના અગબાહ્ય ગ્રન્થા
ઉક્ત અંગથી અતિરિક્ત ૧૪ અંગબાહ્ય આગમાની રચના પણ સ્થવિરાએ કરી હતી. આવી માન્યતા છતાં દિગંબરીનું કહેવું છે કે અંગમાદ્યને પણ લેાપ થઈ ગયા છે. એ ૧૪ અગખાદ્યના નામ આ પ્રમાણે છે—
૧ સામાયિક, ૨ ચતુવિંશવિસ્તવ, ૩ વંદના, ૪ પ્રતિક્રમણ, ૫. વૈયિક, ૬ કૃતિક, છ શવૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ કપવ્યવહાર, ૧૦ કલ્પાકલ્પિક, ૧૧ મહાકલ્પિક, ૧૨ પુડરીક, ૧૩ મહાપુડરીક, ૧૪ નિશીથિકા-~
આ માટે જીએ-જધવલા પૃ. ૨૫, ધવલા પુ. ૧, પૃ. ૯૬, ગામટ્ટસારજીવ॰
For Private & Personal Use Only
www.jainelibrary.org