________________
૩૬
કાઈ પણ આગમની રચના એ પુર્વે તા હેાવાને સંભવ જ નથી. તથા ખીજીઅને અંતિમ વાચનાને આધારે પુસ્તક લેખન વલભીમાં થયું તે વિક્રમ સ ંવત ૫૧૦ (મતાંતરે પર૩માં. આથી આગમાંતગ ત કાઈ પણ શાસ્ત્રવિક્રમ ૫૨૩ પછીતેા તા હેાઈ શકે નહીં. આમાં ચતુ:શરણ અને ભક્તપરિના જેવા પ્રકીક જેના ઉલ્લેખ નદીમાં નથી તે અપવાદ છે. આ ગ્રન્થા આગમમાં કયારે સમાવિષ્ટ થયા તે કહેવુ કઠણ છે. આ મર્યાદાને ધ્યાનમાં રાખીને જ આગમની રચનાના કાલ વિષે વિચાર કરવાને છે.
અંગ ગ્રંથ ગણધરકૃત મનાય છે . પણ એમાં પણ બધા એક જેવા પ્રાચીન નથી. આચારાંગના જ પ્રથમ અને દ્વિતીય શ્રુતસ્કંધ ભાષા અને ભાવની દૃષ્ટિએ સોન નથી. આ વાત કાઈ પણ કહી શકે એમ છે. પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીયથી જ નહીં પણ સમગ્ર જૈન વાડ્મયમાં સૌથી પ્રાચીનતમ છે. એમાં પણ પરિવર્તન, પરિવ ન સ થા થયું જ નથી એમ તેા કહી શકાય તેમ નથી પણ એમાં નવું સર્વોથા એછું મેળવવામાં આવ્યું છે એ તે નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ છે. તે ભગવાનના સાક્ષાત્ ઉપદેશરૂપ ન પણ હાય છતાં તેની સાવ નિકટ તે છે. જ. આવી સ્થિતિમાં તેને આપણે વિક્રમપુ ૩૦૦ પછીની સંકલના તે કહી શકીએ જ નહીં. અધિકસ ંભવ તા એ જ છે કે એ પ્રથમ વાચનાની સકલના છે. આચારાંગના દ્વિતીય શ્રુતસ્ક ંધની રચના–સંકલન આચાર્ય ભદ્રબાહુ પછીનુ હાય એવા સંભવ છે. કારણ કે તેમાં પ્રથમ શ્રુતસ્કંધની અપેક્ષાએ ભિક્ષુઓના નિયમેપનિયમના વનમાં વિકસિત ભૂમિકાની સૂચના મળે છે. આપણે તેને વિક્રમપુ બીજી શદી પછીની રચના કહી શકીએ તેમ નથી. આ જ વાત અન્ય અંગેાના વિષે પણ સામાન્યત: કહી શકાય તેમ છે. પણ એને અ એ તે! ન જ લઈ શકાય કે તેમાં જે કાંઈ સંકલિત છે તે બધું જ આ શતીનું છે. વિષય જે જૂને છે તે ગણધર પછીની પરંપરાથી ચાલ્યા આવતા જ હતા. એને જ સંકલિત કરવામાં આવ્યેા. આને અર્થે એ પણ સમજવા નહીં જોઈએ કે વિક્રમ પછી બીજી શતી પછી એમાં કશું જ જોડવામાં આવ્યું નથી. સ્થાનાંગ જેવા અંગ ગ્રન્થેમાં વીરનિર્વાણની છઠ્ઠી શતીની ઘટનાને પણ ઉલ્લેખ મળી આવે છે, પરંતુ આવા કેટલાક અÀાને છેાડીને બાકીનુ બધું જ જૂનુ છે.
ભાષામાં યત્રતંત્ર કાલની ગતિને કારણે અને ભાષા પ્રાકૃત હેાવાથી ભાષાવિકાસના નિયમાનુસાર પરિવર્તન થવુ અનિવાય છે. કારણ કે પ્રાચીન સમયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org