________________
૪૯
તથા દુ:ખ અને નિરાને જાણે છે. આવા મેધાવી પુરુષો ક્રિયાવાદના ઉપદેશને
લાયક છે.
આ ઉપરથી એટલું કહી શકાય કે આમાં અનેક તીથંકરની ભાવી કલ્પનાનાં ખીજ પડેલાં છે, એટલું જ નહિ પણ સાત કે નવ તત્ત્વની વ્યવસ્થાની ભૂમિકા પણ તૈયાર થઈ છે, એટલું જ સ્પષ્ટ છે કે હજુ લાક એ પંચાસ્તિકાયમય છે ઍ ભૂમિકા આમાં નથી. ક અને પુનઃજન્મની વાત છે પણ ક`ના ભેદે અને તે કઈ રીતે ફળ આપે છે. તેનુ નિરૂપણ હજુ ભવિષ્યના ગ'માં છે. જીવાની ગતિ થાય છે પણ એ ગતિના પ્રકાર કેટલા તે વિષે પણ હજુ ચેસ સ્પષ્ટીકરણ આમાં નથી, કારણ કે દેવાની જ ગણતરી (૧-૧૨-૧૪) રાક્ષસ, યમલોક, અસુર ગધČકાય, દેવ-એ રૂપે આપી છે તે પ્રસ્થાપિત જૈન માન્યતાથી જુદી પડે છે. વળી આમાં શાશ્વત અને અશાશ્વત જાણવાની વાત કહી છે અને લેાકને શાશ્વત કહ્યો છે પરંતુ ભગવતીમાં લાકને શાશ્વત-અશાશ્વત બન્ને કહ્યો છે એ ભૂમિકા હજી અહીં જોવા મળતી નથી. જો કે સુત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં સ્પષ્ટીકરણ છે કે લેક અનાદિ અનંત છે એટલે તેને કેવળ શાશ્વત કે અશાશ્વત ન કહી શકાય (૨-૫–૨) વળી આચારાંગ અને સૂત્રકૃતાંગ બન્નેમાં વિશ્વના ભોગવાતા પ્રમેયાની ક્ષણભગુરતા અને પરિણામશીલતાની વાત છે અને તેના ઉપર ભાર પણ છે. આમ જે રૂપમાં અનેકાંતવાદ સમગ્ર તત્ત્વે આવરી લે છે એ વિષેની માન્યતા હજુ સ્થિર થઈ નથી, છતાં એ તો નોંધવું જ જોઈએ કે સૂત્રકૃતાંગમાં વિભવાદના પુરસ્કાર કરવામાં આવ્યે છે તેના સ્વરૂપ વિષે આપણુને બૌદ્ધ પિટથી વિશેષ જાણવા મળે છે, કારણ યુદ્ધ પેાતાને વિભજયવાદી હાવાનુ અનેક વાર જણાવે છે. આ વિભજયવાદ જ પછીના કાળે વિકસિત અનેકાન્તવાદ—સ્યાદ્વાદની ભૂમિકારૂપ છે.
મોક્ષમાર્ગ ને આમાં——ઞાસુ વિજ્ઞાષરળ વમાળ` (-૧૨-૧૧)-જણુાવ્યા છે તે હજી વૈદિક પરિભાષાયી પૃથક નથી દેખાતા. જે પછીના કાળે ઉમાસ્વાતિમાં ત્રિવિધરૂપે સ્પષ્ટ થાય છે.
સૂત્રકૃતાંગમાં ખીજા સ્કંધમાં ક્રાને અસ્તિ કહેવા એની એક સૂચી છે. તેથી પશુ એ સૂચિત થાય છે કે હજુ નવતત્ત્વની ભૂમિકા જ રચાઈ છે, અને ષડ્વવ્યની તે કોઈ સૂચના જ મળતી નથી. (ર-૫)
કમબંધનાં તાત્ત્વિક સ્વરૂપ કે ભેદો વિષે પણ હજુ આમાં કોઈ ખાસ
X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org