________________
શ્વેતામ્બરાના ત્રણે સંપ્રદાયાના અંગબાહ્ય ગ્રન્થ અને તદ્ગત અધ્યયનાની સૂચિ જોઈએ તા સ્પષ્ટ થશે કે ઉક્ત ૧૪ દિગંબરમાન્ય અંગમાઘુ ગ્રંથામાંથી અધિકાંશ શ્વેતામ્બર મતે સુરક્ષિત છે. તેમને! વિચ્છેદ જ થયા નથી.
દિગબરાએ મૂલઆગમાના લેપ માનીને પણ કેટલાક પ્રથાને આગમ જેટલુ જ મહત્ત્વ આપ્યું છે અને તેમને જૈનવેદની સંજ્ઞા આપીને પ્રસિદ્ધ ચાર અનુયાગામાં વિભક્ત કર્યાં છે. તે આ પ્રમાણે—
૩૩
૧. પ્રથમાનુયાગ-પદ્મપુરાણ (રવિષેણ), હરિવંશપુરાણ (જિનસેન), આદિપુરાણુ (જિનસેન), ઉત્તરપુરાણ (ગુણભદ્ર)
૨. કરણાનુયાગ-સૂર્ય પ્રાપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ, જયધવલ
૩. દ્રવ્યાનુયોગ-પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય (આ ચારેય કુન્દકુન્દમૃત), તત્ત્વાર્થાધિમગસૂત્ર (ઉમાસ્વામી) અને તેની સમન્તભદ્ર (અનુપલબ્ધ), પૂન્યપાદ, અકલંક, વિદ્યાનંદ આદિ કૃત ટીકાઓ, આપ્તમીમાંસા (સમન્તભદ્ર) અને તેની અકલંક, વિદ્યાન૬ આકૃિત ટીકાઓ.
૪, ચરણાનુયાગ મૂલાચાર (વટ્ટકેર), ત્રિવાઁચાર, રત્નકર ડશ્રાવકાચાર
ભાગ ૨, પૃ. ૪૭૪
આ સૂચી માટે જુએ—જૈનધમ પૃ. ૧૦૭, હિસ્ટ્રી એફ ઇન્ડિયન લિરટેચર
સ્થાનકવાસીના આગમગ્રન્થા
શ્વેતામ્બર સ્થાનકવાસી સંપ્રદાયના મતે દૃષ્ટિવાદને બાદ કરતા બાકીના અધા જ અંગ સુરક્ષિત છે. અંગબાહ્ય વિષે તેમના મત છે કે કેવળ નિમ્ન લિખિત ગ્રંથા જ સુરક્ષિત છે——
૩
અગબાહ્યમાં ૧૨ ઉપાંગ, ૪ છેદ. ૪ મૂળ અને ૧ આવશ્યક–આ પ્રકારે માત્ર ૨૧ ગ્રન્થાને સમાવેશ છે. આ શ્વેતામ્બર મૂર્તિપૂજકને પણ માન્ય છે જ. ઉપાંગ–૧ઔપપાતિક, ૨ રાજપ્રશ્નીય, ૩ જીવાભિગમ, ૪ પ્રજ્ઞાપના, ૫ સૂર્ય પ્રપ્તિ, હું જમૂદ્દીપ પ્રાપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, ૮ નિરયાવલી, ૯ કલ્યાવત સિકા, ૧૦ પુષ્પિકા, ૧૧ પુચૂલિકા, ૧૨ વૃષ્ણિ દશા.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org