Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪
ત્યાં કામરૂપી આગ પ્રગટી છે. હવે ત્યાં સમતારૂપી બાગ બને તે સારૂં. આમ વિચારી છે ધનવતી કહે છે કે-તમે આખા રનપુરનું સુકાન ચલાવે છે. આજે તમે તમારો ધર્મ
ભૂલશો? આમ કહેતા પણ મંત્રી ના સમયે જેથી ધનવતીએ કહ્યું— છે તે અમ ! ત્રીજા પ્રહરે હું તમારી ઝંખના કરીશ. એમ કહી હવે વિચારે છે કે,
એક રાજાજી રહ્યા, ચાલ ત્યાં જાઉં. અને દાવ છેલ્લો ફેંકી જોઉં. જે લાગે તો તીર છે નહિતર થતું. એમ વિચારી રાજભવન તરફ ચાલી. એના હૈયામાં હિંમત હતી અને ૨ આશા હતી કે હવે હું બધા બંધનથી મુક્ત થઈ એમ વિચારતી રાજા રત્નસેન પાસે છે તે પહોંચી જય ધનવતી તેની આંખ સામે દેખાઈ ત્યાં તે રાજાને અંતઃપુર ઉકરડા જેવો છે દેખાવા લાગ્યા. કારણ કે ધનવતીનું રૂપ સોંદર્ય ઘણું જ સુંદર હતું. જેથી તેની છે આગળ અંત પુર ઉકરડા જેવું દેખાવા લાગ્યું.
આમ જયાં રાજ એ કેમ મલશે તેમ ચિંતામય છે ત્યાં ધનવતીએ મધુર વાણી વડે તે કહ્યું કે-હે મહારાજા? આ અબળાને હાથ પકડશે, એમ કહી ધન વતી રડી પડી.
આસું ભર્યા બેના ને જોઈને રાજા બેયા, તું ૨ડમાં તું જંગલમાં નથી મહેલમાં છે. છે એમ સાંભળી ધનવતી હિંમતમાં આવી એને શાંતિ થઈ. હવે મારી સમસ્યા પતી જશે ?
એમ ધારી તેણે પોતાની અંતરની વ્યથા કહી જયાં તે વ્યથા કહી રહી ત્યાં રાજ પણ છે છે તેના પ્રેમનું 'ખી બની ગયો હતો. જેથી તે રાજાએ કહ્યું હું ભગવાન નથી અને ૨ 3 પત્થર પણ નથી. તું સમજ હું તારા પ્રેમને પ્યાસી છું. જેથી તું મારે સવીકાર કર. 4
આમ સાંભળી ધનવતીની ધીરજ ખુટી ગઈ અને તે ઘણું સમજાવે છે પણ રાજ 8 ન સમજ્યો તે ન જ સમજ્યો. અંતે ધનવતીને બેસવું પડયું–મહારાજ ! આજની છે રાતનો ચોથો પર તમારા માટે. બસ. એમ કહી ધનવતી પોતાના ઘરે આવી અને ૪ ? ધ્રુજવા લાગી કે આજે મારૂ શીલ કેવી રીતે સચવાશે ત્યાં તેને પાડોશી વૃદ્ધા યાદ { આવી. તેને તેણે બોલાવ્યા પછી થોડી મંત્રણા કરી કારણ કે તે વૃધાની બુદ્ધિ સારી હતી. તે પછી વૃધ્ધા બેલી કે ભાગ્યને હાથ છે જો ભાગ્ય સારું હશે તો જરૂર તારૂં શીલધર્મ સચવાશે એમ કહી વૃદધા પિતાના ઘરે ચાલી ગઈ.
આ બાજુ ધનવતી આવનાર પ્રેમી માટે સામગ્રી તૈયાર કરવા લાગી ત્યાં પહેલો 8 પહોર શરૂ થયો ત્યાં ધનવતીને ત્યાં અવાજ આવ્યો. તે અવાજ પુરોહિતનો હતે. ધન- છે. વતીએ દરવાજો ખેલે ત્યાં સૌદર્યનું પાન કરતે પુરોહિત ઘરમાં પ્રવેશ્યા અને બે જ કે આવ આવ પ્યારી તારા પ્રેમને પ્યાલો પીવા આવ્યો છું. તારા પ્રેમનો પ્યાસી છું. છે ત્યાં ધનવતી પણ પ્રેમને ઓળ કરતી બોલી પહેલા સ્નાન કરે. જ રસવતી આરોગ પછી મારા નારાગાન જુવે ને સાંભળે હું તમારી જ છું. તમે મારા છે પછીની રાત