Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे अट्टविहबंधए य' अथवा सप्तविधबन्धकाश्च बहवो नैरयिका भवन्ति, एकवाष्टविधबन्धको भवति, यदा तु बहवो नरयिका अष्टविधकर्मबन्धका अपि उपलभ्यन्ते तदा पुनरुभयत्रापि बहुवचनविषयकं तृतीयमभिलापमाह-'अहवा सत्तविहबंधगा य अट्ठविहब'धगा य' अथवा बहवो नैरयिकाः सप्तविधकर्मबन्धकाश्च भवन्ति, बहवश्चैव नैरयिकाः अष्टविधकर्मबन्धकाश्च भवन्ति एवमसुरकुमारा दिष्वपि अभिलापत्रयं व्यपदिशन्नाह 'एवं असुरकुमारा वि जाव थणियकुमारा' एवम् बहुत्वविशिष्टा नैरयिका इव असुरकुमारा अपि यावत्-नागकुमाराः, सुवर्णकुमाराः, अग्निकुमाराः, विद्युत्कुमाराः,उदधिकुमाराः, द्वीपकुमाराः, दिक्कुमाराः, पवनकुमाराः, स्तनितकुमाराथापि बहुत्वविशिष्टा उपयुक्त रीत्यैव सर्वेऽपि तावत् सप्तविध कर्मबन्धका भवेयुः, इति प्रथमो भङ्गः अथवा 'सप्तविधकर्मबन्धकाश्च सर्वे, एकश्च अष्टविधकर्मबन्धकः' इत्येवं द्वितीयो भङ्गः, अथवा 'बहवः किन्तु जब बहुत से नारक आठ कर्मप्रकृतियों के भी बन्धक पाये जाते हैं, तब दोनों के साथ बहुवचन का प्रयोग करते हुए तीसराअभिलाप करते है:अथवा बहुत से नारक सात प्रकृतियों के बन्धक होते हैं और बहुत से आठ प्रकृतियों के भी बन्धक होते हैं । तात्पर्य यह है कि किसी समय सभी नारक सात प्रकृतियों का बन्ध करनेवाले पाये जाते हैं, किसी समय में एक नारक आठ कर्मप्रकृतियों का बन्ध करता है और शेष सब सात का। कभी कभी बहुत से नारक सात का भी और बहुत से नारक आठ का भी बन्ध करनेवाले पाए जाते हैं।
असुरकुमारों के विषय में भी इसी प्रकार के तीन विकल्प होते हैं । उनका निर्देश करते हैं। इसी प्रकार असुरकुमार यावत् स्तनितकुमार, अर्थात् नारकों के समान असुरकुमार, नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्युतकुमार, उदधिकुमार द्वीपकुमार, दिशाकुमार, पवनकुमार और स्तनितकुमार भी कभी कभी सभी सात कर्म प्रकृतियों के बन्धक होते हैं, कभी कभी एक जीव आठ का और शेष सब सात આ કર્મપ્રકૃતિના પણ બન્ધક મળી આવે છે. ત્યારે બન્નેની સાથે બહુવચનને પ્રગ કરવા છતાં પણ ત્રીજે અભિલાપ કરે છે–અથવા ઘણુ બધા નારક છેવો સાત પ્રકૃતિને બન્ધક હોય છે અને ઘણું આઠ પ્રકૃતિના પણ બન્ધક હોય છે. તાત્પર્ય એ છે કે કોઈ સમયે બધા નારક સાત પ્રકૃતિનો બન્ધ કરવા વાળા મળી આવે છે, કઈ સમયમાં કોઈ એક નારક આઠ કર્મ પ્રકૃતિનો બન્ધ કરે છે અને શેષ બધા સાતનો. કયારેક કયારેક ઘણું નાક સાતને પણ અને ઘણુ બધા નારક આઠને પણ બંધ કરવાવાળા મળી આવે છે.
અસુરકુમારોના વિષયમાં પણ એજ પ્રકારે ત્રણ વિકલ્પ થાય છે. તેનો નિર્દેશ કરે છે-એજ પ્રકારે અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર અર્થાત્ નારકની સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, પણ કયારેક કયારેક બધા સાત કર્મ પ્રકૃતિના બક હોય છે, કયારેક ક્યારેક એક જીવ આઠનો અને શેષ સાતના બધક હોય છે અને કયારેક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫