Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था. ५ उ. २ सू.१५ उपघातस्वरूपनिरूपणम्
७९ तदुक्तम्
" जग्गण अपडिबझण, जइवि चिरेण न उचहमे।" छाया-जागरणम् अप्रतिबन्धो यद्यपि चिरेण नोपहन्यते । इति ।
तथा-वसतेः परिहरणोपघातो यथा-यः कश्चित् साधुर्यत्र वसत्यां शेपकालस्य मासमेकं वर्षाकालस्य या चातुर्मासी स्थित्या पुनस्तत्रेय तिष्ठति ततः सा वसतिः कालातिक्रान्तदोषदुष्टा भवति । यः साधुः यत्र वसत्यां शेषकालस्य मास. मेकं तिष्ठति, वर्षाकालस्य या चातुर्मासों तिष्ठति, ततो विहत्य तद्विगुणं कालमनतियाप्य यदि पुनस्तत्रैव सतौ समायाति तदा सा वसतिरूपस्थानदोषदुष्शा भवति । तदुक्तम्-- " उउवासा समईया, कालातीया उ सा भवे सेजा।
सा चेव उवट्ठाणा, दुगुण दुगुणं अवज्जिता ॥१॥" " जग्गणअप्पडिवज्झण" इत्यादि।
चलतिका (उपाश्रय)परिहरणोपघात इस प्रकारसे है-जो कोई साधु जिस वसतिमें शेषकालके एक मास तक अथवा वर्षाकालके चार मास तक ठहर कर पुनः वहीं पर ठहर जाता है, वह वसति कालातिकान्त दोषसे दुष्ट होती है, जो साधु जिस वसतिमें शेष कालके एक महिना तक ठहरता है, अथवा वर्षाकालके चार मास तक ठहरता है फिर इसके बाद वहांसे विहार कर यदि उससे द्विगुणित कालको समाप्त नहीं करके उसी वसतिमें आ जाता है, तो वह वसति उपस्थान दोषसे दोषयुक्त होती है-कहा भी है-" उउवासा समईया" इत्यादि । આવી જાય, તે તે સાધુની ઉપાધિ આદિ લેવા ગ્ય (કલ્પનીય) ગણાય છે. ४ ५ छ , “ जगण अप्पडियज्झण" त्याहि
વસતિ (રહેઠાણ) ને પરિહરણે પઘાત આ પ્રકારનો છે–સાધુઓને શેષકાળમાં એક માસ સુધી અને ચોમાસામાં ચાર માસ સુધી એક જ જગ્યાએ રહેવાનું ક૯પે છે. જો એક જ જગ્યાએ તેથી વધારે સમય સુધી રહે તે તે વસતિ કાલાતિકાન્ત દેષથી દૂષિત થાય છે. જે કઈ સાધુ અમુક વસતિ (સ્થાન) માં રોષકાળમાં એક માસ સુધી અને વર્ષાકાળમાં ચાર માસ સુધી રહીને ત્યાંથી વિહાર કરે છે, પણ તેના કરતાં બમણે સમય વ્યતીત થઈ ગયા પહેલાં તે વસતિમાં આવે, તે તે વસતિ ઉપસ્થાન દષથી દૂષિત થાય છે. કહ્યું પણ છે કે
" उउवासा समईया " त्याह--
श्री. स्थानांग सूत्र :०४