Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था. ६ सू० ५४ अवचने षडूविधप्रायश्चित्तनिरूपणम्
કરવ
तत्राकालत्वात् प्रतिषिद्धौ तौ अन्यत्र गतौ । ततः सम्प्राप्ते काले तयोर्यो ज्येष्ठः स मोक्तवान्- सम्प्राप्तः कालः, गच्छावः संखडीकर्तुर्गृ है । क्षुल्लको भणति - प्रतिषिद्धोऽहम्, अतो न तत्र गमिष्यामि । ततो भिक्षाचर्यातो निवृत्तः क्षुल्लक: आचार्यायेदं निवेदयति यथा - अयं साधुदन करुणैर्वचनैर्याचते, प्रतिषिद्धोऽपि गृहं प्रविशति, एषणां च हन्ति = नाशयति । च पुनरयं मुखप्रियाणि योगचिकित्सानिमित्तानि जल्पति = वदतीति । अत्रापि पूर्ववदेव प्रायश्चित्तमस्तारो बोध्यः । साधु किसी संखडीकर्त्ता ( जीम्मण करनेवाला) के घर पर गये उस समय वहां संखडी निष्पन्न नहीं होने से वे दोनों वहांसे दूसरी जगह चले गये बादमें इनमें जो पर्याय ज्येष्ठ था वह समय आने पर कहने लगा अब संखडी निष्पन्न हो गई होगी चलो संखडीकर्त्ता के घर पर चले तब क्षुल्लकने-छोटे साधुने कहा संखडीकर्त्ताने देने से मना कर दिया है, अतः मैं तो वहां नहीं आऊंगा इसके बाद भिक्षाचर्यासे निवृत्त हुआ वह क्षुल्लक वापिस आकर आचार्य से कहने लगा हे गुरो ! यह साधु दीन करुणे वचनोंसे मांगता है, प्रतिषिद्ध होने पर भी घर में घुस जाता है, और एषणाका विनाश करता है, तथा सुखप्रिय वचन बोलकर मीठे २ वचन कहकर दाताको आहार देने के निमित्त रिझाता है, इस प्रकार कहनेवाले उस क्षुल्लकके ऊपर प्रायश्चित्त प्रस्तार पूर्वोक्त रूपसे कह लेना चाहिये। जैसे- भिक्षाचर्यासे
<<
એ સાધુએ કાઈ એક સુખડીઆને ત્યાં પહોંચ્યા, તેએ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મીઠાઈ તૈયાર થઈ ન હતી. વળી ત્યાં વહેારવા આવવાની તે માણસે મનાઇ પણ કરી, તેથી તેઓ ત્યાંથી ચાલતાં થયાં હવે થાડા સમય બાદ પર્યાય જ્યેષ્ઠ સાધુએ લઘુપર્યાયવાળા સાધુને કહ્યું- હવે પેલા માણસને ત્યાં મીઠાઇ તૈયાર થઈ ગઈ હશે. ચાલેા ત્યાં જઈને મીઠાઇ વહારી આવીએ.” ત્યારે ક્ષુલ્લકે ( લઘુ પર્યાયવાળા સાધુએ ) કહ્યું—“તે માણસે આપણને વહારવા આવવાની મનાઇ કરી છે, તેથી હું તે ત્યાં નહીં આવું. ” ત્યાર બાદ તે અન્ને સાધુ ઉપાશ્રયમાં પાછા ફર્યા. તે ક્ષુલ્લક સાધુએ ગુરુ પાસે એવી વાત કરી કે “આ સાધુ દીન, કરુણુ વચના મેલીને ભિક્ષા માગે છે. ગૃહસ્થ દ્વારા નિષેધ કરાવા છતાં પણ તે તેના ઘરમાં દાખલ થઈ જાય છે. અને એષણા દોષથી દૂષિત થયેલા આહાર ગ્રહણ કરે છે. તે મીઠાં વચને મેલીને દાતાને ખુશ કરીને તેની પાસેથી આહાર ગ્રહણ કરે છે, ' પ્રકારનું ખાટુ' દોષારોપણ કરનાર તે સાધુને પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને
આ
श्री स्थानांग सूत्र : ०४