Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे 'कुशलं भवता'-मित्यादि,-इति चतुर्थः प्रश्नः ४। तथाज्ञानम्-यत्र विषये प्रश्नकर्तुरपि प्रष्टव्यस्येव ज्ञानं भवति स प्रश्नस्तथाज्ञानमित्युच्यते । एवंविधप्रश्नज्ञानवान् गौतमादिर्बोध्यः । स च प्रश्नविषयीभूतार्थ जाननपि भगवन्तं पृच्छति, यथा- केवइयं कालं भंते ? चमरचंचा रायहाणी विरहिया उबवाएणं' इत्यादि । इति पञ्चमः प्रश्नः ५तथा-अतथाज्ञानम्-यत्र प्रश्नविषयीभूतेऽर्थे प्रश्न कर्तुः प्रष्टव्यस्येव ज्ञानं न भवति, स प्रश्न:-अतथाज्ञानमित्युच्यते । यथा-राज्ञः प्रदेशिनो जीवविषये केशिकुमारश्रमणं प्रति प्रश्नः । इति पष्ठः प्रश्नः६ ॥सू० ६०॥ जाता है, वह अनुलोम प्रश्न है, जैसे-“कुशल भवताम्" इत्यादि । तथाज्ञान-जिस प्रश्न के विषयमें प्रश्नकर्ताको भी प्रष्टव्यविशेषका ज्ञान होता है, वह तथाज्ञान प्रश्न है, ऐसे प्रश्न ज्ञानवाले गौतमादि हुए हैं, क्योंकि जिन प्रश्नोंको उन्होंने भगवानसे पूछा है, वे स्वयं उस प्रश्नके अर्थको जानते थे, जैसे-" केवइयं कालं भंते ! चमरचंचा रायहाणी विरहिया उववाएणं " हे भदन्त ! चमरचञ्चा राजधानी कितने काल तक उपपातसे विरहित रही ? इत्यादि ५। अतथाज्ञान-जहां प्रश्नकर्ताको प्रश्न विषयक ज्ञान जिससे प्रश्न पूछा गया है, उसकी तरह नहीं होता है, वह अतथाज्ञान प्रश्न है, जैसे-प्रदेशी राजाने जीव विषयमें केशिकुमार श्रमणसे प्रश्न किया है ६॥ सू०६० ॥
(૫) તથાજ્ઞાન પ્રશ્ન–જે પ્રશ્ન પૂછવામાં આવે તે પ્રશ્નના વિષયનું જ્ઞાન પ્રશ્નકર્તા પણ ધરાવતો હોય, તેના તે પ્રશ્નને તથાજ્ઞાન પ્રશ્ન કહે છે. જેમકે શૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને જે પ્રશ્નો પૂછયા હતા તે પ્રશ્નોના ઉત્તર તેઓ જાણતા હતા. છતાં અન્ય સાધુઓ અને લેકેને ધર્મતત્વનું જ્ઞાન થાય તે હેતુપૂર્વક તેઓ મહાવીર પ્રભુને એવા પ્રશ્નો પૂછતા હતા. " केवइयं कालं भंते ! चमरचंचा रायहाणी विरहिया उववाएणं १ . ભગવદ્ ! ચમચંચા રાજધાની કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત રહી?” ઈત્યાદિ. આ પ્રશ્નને ઉત્તર ગૌતમ સ્વામી પિતે જાણતા હતા, છતાં આ પ્રકારને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે માટે તેને તથાજ્ઞાન પ્રશ્ન કહી શકાય.
(૬)અતથાજ્ઞાન પ્રશ્ન–પ્રશ્નમાં પૂછવામાં આવેલા વિષયનું જ્ઞાન પ્રશ્નકર્તામાં ન હોય ત્યારે તેના પ્રશ્નને અતથાજ્ઞાન પ્રશ્ન કહે છે. પ્રદેશી રાજાએ જીવન વિષે કેશિ અણગારને જે પ્રશ્ન પૂછ્યો હતો તેને અતથાજ્ઞાન પ્રશ્ન ही शाय. ॥ सू. १० ॥
श्री. स्थानांग सूत्र :०४