Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
BER
स्थानाङ्गसूत्रे रानवरकन्यका-विदेहो मिथिलापरपर्यायः प्रसिद्धो जनपदः, तस्य यो राजा तस्य वरा श्रेष्ठ कन्यका-पुत्री एकोनविंशतितमो जिन इत्यर्थः १ । इक्ष्वाकुराजा अयोध्याधिपतिः २। अङ्गराजा-अङ्गो नाम देशः, यस्य चम्पा राजधान्यासीत्, तस्याधिपतिः ३। कुणालाधिपतिः-कुणालो नाम देशः, यस्य राजधानी श्रावस्ती, तस्याधिपतिः ४। काशीरानः-काशीनाम देशः, यस्य राजधानी वाराणसी, तस्य राजा ५। कुरुराजा-कुरुनामा देशः, यस्य राजधानी हस्तिनापुरम् , तस्य राजा ६। पश्चालराजः-पञ्चालो नाम देशः, यस्य राजधानी काम्पिल्यनगरमासीत् , तस्य राजा ७१ प्रवज्यायां भगवत् आत्मसप्तमत्वं प्रतिबुद्धयादिपधानपुरुषमिथिला नामका जनपद विदेह कहलाता है, यह १९ वें तीर्थंकर रूपसे हुई है, प्रतियुद्धि ये अयोध्याके अधिपति थे । अङ्ग नामका देश था, इसकी राजधानी चम्पा थी, चन्द्रच्छाय इसी अङ्ग देशके अधिपति थे, कुणाल नामका भी देश था जिसकी राजधानी श्रावस्ती थी, रुक्मी इसी कुणालके अधिपति थे। काशी इस नामका देश था, जिसका राजधानी वाराणसी थी। शक इसी काशीके अधिपति थे । कुरु नामका देश था जिसकी राजधानी हस्तिनापुर थी । अदीन शत्रु इसी कुरु देशके राजा थे। पाञ्चाल नामका देश था इसकी राजधानी काम्पिल्यनगर थी, जितशत्रु इसी पांचाल देशके राजा थे, यहां प्रव्रज्यामें जो मल्ली अहे.
મલ્લી વિદેહરાજની ઉત્તમ કન્યા હતી મિથિલા નામના જનપદને વિદેહ કહેતા હતા. મલ્લીનાથ ૧૯ મા તીર્થંકર થઈ ગયા. તેમણે પ્રતિબુદ્ધિ આદિ ૬ રાજાઓની સાથે પ્રવજ્યા લીધી હતી.
પ્રતિબુદ્ધિ અધ્યાને અધિપતિ હતો. ચન્દ્રછાય નામનો રાજા અંગ દેશને અધિપતિ હતા. અંગદેશની રાજધાની ચમ્પા નગરી હતી.
કમી-નામને રાજા કુણાલ નામના જનપદને અધિપતિ હતા. તેની રાજધાની શ્રાવસ્તી હતી.
શંખનામને રાજા કાશી નામના જનપદને અધિપતિ હતા. તેની રાજ, ધાની વારાણસી હતી.
અદીનશત્રુ-કુરુદેશને અધિપતિ હતા. તેની રાજધાની હસ્તિનાપુર હતી.
જિતશત્રુ-પાંચાલ દેશને અધિપતિ હતો. તેની રાજધાની કામ્પિય नगर हेतु
મલ્લીએ પ્રતિબુદ્ધિ ચન્દ્રછાય રુકમી, શંખ, અદીનશત્રુ અને જિતશત્રુ, આ છ રાજાઓ સાથે પ્રવજયા ગ્રહણ કરી હતી. અહીં પ્રવ્રજ્યામાં
श्री. स्थानांग सूत्र :०४