Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था० ७ ० ४६ विनयस्वरूपनिरूपणम्
७२१
यस्य स तथा, चौर्यादिगर्हितकर्मालम्बनवर्जित इत्यर्थः २, अक्रियः - क्रिया= कायिकयादिरूपा सा नास्ति यस्य स तथा साधुजनानर्ह कायिक्यादिक्रियाव-जिंत इत्यर्थः ३ निरुपक् लेशः - उपक्लिश्यते = विवाध्यते जनोऽनेनेति उपक्लेश = शोकादि:, तेन निर्गतो निरुपक्लेशः, शोकादिक्लेशरहित इत्यर्थः । ४ । अनास्रवकरः- आस्रवणं-क्षरणम् - जीवरूपतडागे कर्मरूपजलस्यागमनं कर्मबन्धनमिति यावत्, तस्य करः- आस्रवकरः, न तथा - अनास्रवकरः =माणातिपाताद्यास्रववर्जित जिस मानसिक विचार धारा का आलम्बन नहीं होता है वह असावद्य मानसिक विनय है यह असावद्य मानसिक विनय चौर्यादि निदित कर्मों के आलम्बन से रहित होता है, जिस मानसिक विचार धारा का विषय कायिकी क्रिया आदि क्रियाएँ नहीं होती है वह अक्रिय मनो विनय है, यह अक्रियमनोविनय साधु जनके अयोग्य कायिकी क्रिया आदि क्रियाओं से वर्जित होता है, निरुपक्लेश मनोविनयमनुष्य जिस से विशेष रूप में बाधित होता है ऐसा वह शोकादि उपक्लेश है, इस उपक्लेश से जो रहित होता है वह निरुपक्लेश है, शोकादिक्लेश से रहित जो मानसिक विचार है वह निरुपक्लेश मनोविनय है, जो विचारधारा जीव रूप तडाग में कर्मरूप जल के आगमन के कारण होती है- कर्मबन्ध का निमित्त होती है - वह आयकर है - ऐसे आस्रव की करनेवाली जो विचार धारा नहीं होती
શુવિચાર રૂપ જે માનસિક વિકલ્પ છે, તેને અપાપક મનેાવિનય કહે છે. અદત્તાદાન આદિ રૂપ જે જુગુપ્સિત કર્યું છે, તેને સાવદ્ય ગણવામાં આવે છે. જે માનસિક વિચારધારામાં આ સાવદ્યને આધાર લેવામાં આવતા નથી, તે પ્રકારની વિચારધારાને અસાદ્ય વિનય રૂપ માનવામાં આવે છે. આ અસાવદ્ય માનસિક વિનય ચારી આઢિ ર્હુિત કર્મોના અવલખતથી રહિત ડાય છે. જે માનસિક વિચારધારાના વિષય કાયિકી ક્રિયા આદિ ક્રિયાએ હતા નથી, તે મનેવિનય સાધુજનાને માટે કહે છે. આ અક્રિય મનેાવિનય સાધુજનાને માટે અયેાગ્ય એવી કાયિકી આદિ ક્રિયાઓથી વર્જિત હાય છે,
નિરુપકલેશમનાવિનય-જેના દ્વારા મનુષ્યનું ચિત્ત ડામાડાળ થઈ જાય છે એવાં શેકાદિને ઉપકલેશ કહે છે. જેનું ચિત્ત આ પ્રકારના ઉપકલેશથી રહિત હાય છે તેને નિરુપકલેશ કહે છે. Àકાદિ કલેશથી રહિત જે માનસિક વિચાર છે તેનું નામ નિરુપલેશ મનેવિનય છે.
જે વિચારધારા જીવ રૂપ તળાવમાં કરૂપ જલના આગમનના કારણ રૂપ હાય છે. કમન્ધના નિમિત્ત રૂપ હાય છે, તેને આસવકર કહે છે. એવા
स्था०-९१
श्री स्थानांग सूत्र : ०४