Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 742
________________ ७२६ स्थानानसूत्रे समीपे वर्तितुं शीलमस्येति-अम्पाशवती आचार्यादिसमीपे निवसनशीलः, तस्य भावस्तत्त्वम्, श्रुताधध्ययनार्थिना आचार्यादीनां समोपे स्थातव्यमिति भावः ।।। परच्छन्दानुवर्तित्वम् आचार्याधभिमायानुकूलत्वम् ।२। कार्य हेतु:कार्य =श्रुताध्ययनादिकं, तद् हेतुः कारणं यस्मिन् सः। अयं भावः-अनेनाहं श्रुतमव्यापितः, अतोमपाऽस्मिन् विशेषतो विनययुक्तेन भाव्यमिति मनसि संधाय श्रुताध्यापयितरि यो चिनपः स कार्य हेतुरिति ।३। कृतपतिकृतिता कृते-भक्कादि प्रदानेन सुश्रूषणेकृते सति सुप्रसन्ना गुरवः श्रुतपदानादिना प्रतिकृति-प्रत्युपकारं करिष्यन्तीति गुरुषु भक्तादिप्रदानरूपो यो विनयः स कृतप्रतिकृतितेति । ४ । आत्म गवेषणता-आत्मना-परप्रेरणामन्तरेण स्वयमेव साधुसमुदाये सुस्थदुःस्थजिसका रहने का स्वभाव है ऐसा वह शिष्य अभ्यासवर्ती है-श्रुता. ध्ययन के प्रमिलाषी शिष्य को आचार्यादि के पास में रहना-यही अभ्यासवत्तित्य है । आचार्य आदि के अभिप्रायानुसार अपनी वृत्ति करना यह परच्छन्दानुवत्तित्य है, इसने मुझे श्रुत का अध्ययन कराया है, इसलिये मुझे इनके समीप बहुत ही विनय के साथ रहना चाहिये ऐसा मन में विचार करके जो श्रुत अध्येता के पास विनय पूर्वक रहता है वह कार्य हेतु लोकोपचारविनय है, भक्त आदि लाकर के देने से सेवा युक्त किये गये ये गुरुजन मेरे ऊपर सुप्रसन्न हो जायेंगे तो ये मुझे श्रुतप्रदान कर मेरा प्रत्युपकार कर देंगे इस अभिपाय से गुरुजनों के विषय में भक्तादि प्रदान रूप जो विनय है वह कृतप्रतिकृति रूप लोकोपचार विनय है । विना प्रेरणा किये-अपने आप ही-साधु समुदाय में सुख एवं दुःख की गयेषणा करना वह आत्मगवेषणता रूप लोकोपचार विनय है, अथवा-"आप्तगवेषणता" પ્રમાણે જ પિતાની પ્રવૃત્તિ રાખવી તેનું નામ પરછન્દાનવર્તિત્વ છે. “તેમણે મને મૃતનું અધ્યયન કરાવ્યું છે, તેથી મારે તેમની પાસે ઘણું જ વિનયપૂર્વક રહેવું જોઈએ.” આ પ્રકારને મનમાં વિચાર કરીને જે શિષ્ય શ્રતને અભ્યાસ કરાવનારની સાથે વિનયપૂર્વક રહે છે, તે પ્રકારે રહેવા રૂપ કાર્ય હેતુ લકેપચાર વિનય સમજ. “આહાર આદિ લાવી દેવા રૂપ સેવા કરવાથી ગુરુ મારા ઉપર સુપ્રસન્ન રહેશે અને મને શ્રત પ્રદાન કરીને મારા ઉપર પ્રત્યુપકાર કરશે.” આ પ્રકારની ભાવનાથી ગુરુજનેને માટે આહારાદિ લાવી આપવા રૂપ જે વિનય છે તેને કૃતપ્રતિકૃતિના રૂપ લેકોપચાર વિનય કહે છે. કોઈને દ્વારા પ્રેરિત કરાયા વિના-આપ મેળે જ સાધુ સમુદાયમાં સુખ અને દુઃખની ગવેષણ કરવી તેનું નામ. આત્મગવેષણતા રૂપ લેકે પચાર श्री. स्थानांग सूत्र :०४

Loading...

Page Navigation
1 ... 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775