Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 738
________________ ७२२ स्थानाङ्गसुत्रे इत्यर्थः ॥ ५ ॥ अक्षपिकरः - क्षपिः = स्वपरयोरावासः, तस्य करः - क्षपिकरः, न तथा अक्षपिकरः, स्वपराव्यथाजनक इत्यर्थः || ६ || तथा - अभूतसंक्रमण:भूतानि=प्राणिनः संक्रम्यन्ते = उपमर्धन्ते येन सः भूतसंक्रमणे, न तथा अभूतसंक्रमणः - भूतोपमर्दनवर्जित इत्यर्थः ॥ ७ ॥ इति तथा अप्रशस्तमनोविनयः= अकुशल चिन्तनरूपमनोविनयः सप्तविधः प्रज्ञप्तः, तद्यथा - सावध इत्यादि । है वह अनास्रवकर है ऐसी अनास्रव कर विचार धारा प्राणातिपात आदि रूप आत्र से वर्जित होती है, अतः ऐसी अनास्रवकर विचार धारा अनास्रयकर मनोविनय है, स्व और पर को कष्ट पहुंचाने बाली जो विचारधारा है यह क्षपिकर विचारधारा है, ऐसी जो विचार धारा नहीं है वह अक्षपिकर मनोचिनय है । अर्थात् ऐसी विचारधारा से शून्य जो मन है वही अक्षपिकर मनोविनय है। अभूताभिसंकमण - जिस विचारधारा से प्राणियों का उपमर्दन किया जाता है ऐसी वह विचारधारा भूताभिसंक्रमण है, जिस विचारधारा में ऐसा भूताभिसंक्रमण नहीं होता है ऐसी वह विचारधारा अभूतसंक्रण रूप मनोविनय है ॥ ७ ॥ अप्रशस्त मनोचिनय इस प्रकार से सात भेदों वाला है - जैसेपापक १, सावद्य २. सक्रिय ३, सोपक्लेश ४, आस्रवकर ५, क्षपिकर ६, और भूताभिसंक्रमण ७, अप्रशस्तमनोविनय अकुशल चिन्तन આસ્રવ કરનારી જે વિચારધારા હાતી નથી તે વિચારધારાને અનાસ્રવકર કહે છે. એવી અનાસ્રાકર વિચારધારા પ્રાણાતિપાત આતિરૂ૫ આસવથી રહિત હોય છે. તેથી એવી અનાસ્રવકર વિચારધારાને અનાવકર મનેવિનય કહે છે. સ્વ અને પરને કષ્ટ પહાંચાડનારી જે વિચારધારા છેતેને ક્ષષિકર વિચાર ધારા કહે છે જે વિચારધારા એવી હાતી નથી તેને અક્ષપિકર કહે છે. તેથી સ્વ અને પરને પીડા પહોંચાડવાથી રહિત એવી વિચારધારા છે તે અક્ષપિકર મનાવિનયરૂપ છે અદ્ભૂતાભિસ‘ક્રમણ-જે વિચારધારાવડે પ્રાણીએનું ઉપમન કરાય છે તે વિચારધારાને ભૂતાભિસક્રમણ કહે છે, જે વિચારધારામાં એવું ભૂતાભિસ‘ક્રમણ્ થતું નથી, તે વિચારધારાને અદ્ભૂતાભિસક્રમણ રૂપ મનેવિનય કહે છે. પ્રશસ્ત મનેાવિનયના નીચે પ્રમાણે સાત ભેદ કહ્યા છે (1) पाय, (२) सावध, ( 3 ) सहिय, (४) सोपवेश, (4) आसप२, (६) क्षभिर भने भूतालिस उम श्री स्थानांग सूत्र : ०४

Loading...

Page Navigation
1 ... 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775