Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था० ७ सू०४३ चमरेन्द्रादीनामनीक तदधिपतिदेवनिरूपणम् ६९९ काधिपतिः। रिष्टो नाटयानीकाधिपतिः । गीतरतिर्गन्धर्यानीकाधिपतिरिति । तथा-बलेवैरोचनेन्द्रस्य वैरोचनराजस्य औदीच्यभयनपतीन्द्रविशेषस्य सप्त अनीकानि सप्त अनीकाधिपतयः प्रज्ञप्ताः । तत्र-अनीकानि पूर्वोक्तान्येव । अनीका. धिपतयस्त्वे विज्ञेयाः, तथाहि-महाद्रुमः पादातानीकाधिपतिः, महासौदामः पीठानीकाधिपतिः, मालङ्कारः कुञ्जरानीकाधिपतिः, महालोहिताक्षो महिषानी. काधिपतिः, किंपुरुषो स्थानीकाधिपतिः, महारिष्टो नाटयानीकाधिपतिः, गीतयशाः गन्धर्यानीकाधिपतिरिति । अत्र पीठानीककुञ्जरानीकमहिमानीकाधिपतीनां नामानि यावत्पदेन संगृहीतानि । एवमग्रेऽपि संग्राह्याणीति । तथा-धरणस्य का अधिपति कुन्थु है महिषानीक का अधिपति लोहिताक्ष हैं रथानीक का अधिपति किन्नर हैं नाटयानीक का अधिपति रिष्ट है, गन्धर्वानीक का अधिपति गीतरति है, वैरोचनेन्द्र वैरोचनराज बलि-उत्तरदिशा के भवनपनियों के इन्द्र-के सात अनीक और सात ही अनीकाधि. पति कहे गयेहैं-इनमें अनीकोंके नाम पूर्वोक्त जैसे ही हैं-परन्तु इनके जो अधिपति हैं-उनके नाम इस प्रकार से हैं-पादानीक का अधिपति यहां महाद्रुम नाम का देव है, पीठानीक का अधिपति-महासौदाम है. कुञ्जरानीक का अधिपति मालङ्कार हैं, महिषानीक का अधिपति महालोहिताक्ष है, स्थानीक का अधिपति किम्पुरुष है, नाटयानीक का अधिपति महारिष्ट है, गन्धर्वानीक का अधिपति गीतयशस् है, यहाँ નીકથી લઈને રથાનીક પર્યાની સેનાઓના અધિપતિઓનાં નામ પાંચમા સ્થાનકમાં આપવામાં આવ્યા છે. પીઠાનીકને અધિપતિ સૌદામી, કુંજરાનીકનો અધિપતિ કુન્યુ, મહિષાનીકને અધિપતિ લેહિતાક્ષ અને રથાનીકનો અધિપતિ કિન્નર છે. નાટ્યાનીકને અધિપતિ રિષ્ઠ છે અને ગન્ધર્વોનીકને અધિપતિ ગીતરતિ છે.
વૈરાચનેન્દ્ર વરેચનરાજ બલિ કે જે ઉત્તર દિશાના ભવનપતિ દેવોને ઈન્દ્ર છે, તેને પણ સાત અનીક અને સાત અનીકાધિપતિઓ છે. તેના અનેક (સેનાએ)નાં નામ તે ચમરની સેનાઓનાં નામ જેવા જ સમજવા, પરંતુ તેના અનીકાધિપતિઓનાં નામ નીચે પ્રમાણે સમજવા-પાદાતાનીકને અધિપતિ મહાકમ નામને દેવ છે, પઠાનીકને અધિપતિ મહાસૌદામ છે, કુંજરાનીકને અધિપતિ માલંકાર છે, મહિષાનીકને અધિપતિ મહાલોહિતાક્ષ છે, રથાનીકનો અધિપતિ કિપુરુષ છે, નાટ્યાનીકને અધિપતિ મહારિષ્ટ છે અને ગવતીકને અધિપતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪