Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०२
स्थानाङ्गसूत्रे इत्थं भवनपतीनां सप्तानीकानि सप्तानीकाधिपतींश्चोक्त्या सम्प्रति कल्पेन्द्राणामनीकानि अनीकाधिपतींश्च प्ररूपयति- सकस्स ' इत्यादि। शक्रस्य दाक्षिणा त्येन्द्रविशेषस्य सप्तानीकानि सप्तानीकाधिपतयश्च बोध्याः । तत्र सप्तानीकानि पूर्ववदेव बोध्यानि । नवरं-महिपानीकस्थाने वृषभानीकं बोध्यम् । तेषामधिपतयचैते, तथाहि-हरिणेगमेपी पादातानीकाधिपतिः, वायुः पीठानीकाधिपतिः, ऐरा. वतकुञ्जरानीकाधिपतिः, दामद्धिः वृषभानीकाधिपतिः, माठरो रथानीकाधिपतिः, णव के, वशिष्ठ के, जलप्रम के, अमितवाहन के, प्रभञ्जन के एवं महाघोष के इन आठ उत्तर दिशा के भवनपतियों के इन्द्रों के सात २ अनीक और सात २ अनीकाधिपति जानना चाहिये, इस तरह भवनपतियों के सात अनीक और सात अनीकाधिपतियों का कथन करके अब सूयकार कल्पेन्द्रों के सात अनीक और सात अनीकाधिपतियोंकी प्ररूपणा कहते हैं-"सक्कस " इत्यादि
दक्षिण दिशा के इन्द्र विशेष शक्र के सात अनीक और सात अनीकाधिपति कहे गये हैं-इनमें सात अनीकों के नाम तो पूर्योक्त जैसे ही हैं परन्तु यहां महिषानीक नहीं है-किन्तु उसके स्थान पर वृषभानीक है, इस सात अनीकों के अधिपति इस प्रकार से हैं-पादा. तानीक का अधिपति हरिगैगमेषी है, पीठानीक का अधिपति वायु है, कुञ्जरानीक का अधिपति ऐरावत है, वृषभानीक का अधिपति ઈન્દ્રોની સેનાએ અને સેનાધિપતિઓનાં નામ ધરણની સેનાઓ અને સેના ધિપતિઓનાં નામ પ્રમાણે જ સમજવા.
વેણુદાલિ, હરિસહ, અગ્નિમાણવ, વશિષ્ઠ, જલપ્રભ, અમિતવાહન, અને પ્રભંજન અને મહારાષ, આ આઠ ઉત્તર દિશાના ભવનપતિઓના ઈન્દ્રોની સેનાએ અને સેનાધિપતિઓનાં નામ પ્રમાણે સમજવા. આ પ્રકારે ભવનપતિઓના ઈન્દ્રોના સાત અનીક અને અનીકાધિપતિઓનાં નામ પ્રકટ કરીને હવે સૂત્રકાર કલ્પેન્દ્રોના સાત અનીકે અને સાત અનીકાધિપતિએનું કથન કરે છે.
', सक्करस" त्यादि
દક્ષિણ દિશાના શક નામના ઈન્દ્રની પાસે સાત અનકે (સેનાએ) અને સાત અને કાધિપતિએ છે. તેની સાત સેનાઓનાં નામ તે ચમરની સેના જેવાં જ છે, પરંતુ એથી સેનાનું મહિષાનીકને બદલે વૃષભાનીક સમજવું. તે સાત સેનાઓનાં નામ આ પ્રમાણે કહ્યાં છે-પદાતાનીકને અધિપતિ હરિëગમેષ દેવ છે, પીઠાનીકને અધિપતિ વાયું છે, કુંજરાનીક અધિપતિ
श्री. स्थानांग सूत्र :०४