Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे येयं त्रसनाच्या मध्ये बहिया भवतीति । आकारश्वायम् ( 2 ) इति ३। एकतः खा-एकस्यां दिशि अकुशाकारा, यपा जीयः पुगलो वा त्रस नाडया वामपार्धादेस्तां प्रविष्टः, तथैव गत्या पुनस्तद्वामपा वर्वादावुत्पद्यते सा एकतःखा । स्थापना. चेयम्-(-) इति । द्विघातःखा-उभयस्यां दिशि अङ्कुशाकारा, प्रसनाडया वामपादेनोंडी पविश्य तथैव गत्वा अस्या एवं दक्षिणपाचदिौ यया उत्पद्यते सा द्विधातः खा, नाडीवहिर्भूतयोमिदक्षिणपार्श्वलक्षणयो ईयोराकाशश्रेण्यो. है, तिरछा ही वायव्य दिशा में जाता है, बाद में नीचे वापयदिशा में है, यह गति तीन समयवाली होती है, और यह त्रस नाड़ी के भीतर अथवा बाहर होती है । इसका आकार (2) इस प्रकार से है। जो गति एक दिशा में अङ्कुश के आकार जैसी होती है वह एकतः खा है, इस गति से जीय अथवा पुद्गल अस नाडी के वामपार्श्व आदि से उस सनाडी में प्रविष्ट होता है और उसी से जाकर उसके वाम पार्थ आदि में उत्पन्न होता है ऐसी वह गति एकत:-खा है, इसका स्थापना (-) इस प्रकार से है द्विधातः खा- जो गति दोनों दिशाओं में अंकुश के आकार जैसी होती है वह द्विधातः खा है। स नाड़ी के पार्थमाग से नाड़ी में प्रविष्ट उसी से जाकर इसी के दाक्षिणपार्य आदि में जिससे उत्पन्न होता है ऐसी क्ह गति द्विधातः खा है। क्यों कि इस प्रकार की प्रदेशपंक्ति से नाड़ी के बाहर को बामदक्षिण पाव माग रूप आकाश श्रेणियाँ स्पृष्ट होती हैं। છે વાયવ્ય દિશામાં જાય છે, ત્યાર બાદ નીચે વાયવ્ય દિશામાં જાય છે આ ગતિ ત્રણ સમયવાળી હોય છે, અને તે ત્રસનાડીની અંદર કે બહાર થાય છે. આ શ્રેણિનો આકાર (2) કૌસમાં બતાવ્યા પ્રમાણે હોય છે, જે ગતિ એક દિશામાં અંકુશના જેવા આકારની હોય છે, તેને “એકતા ” કહે છે. આ ગતિ વડે જીવ અથવા પુદ્ગલ બસનાડીને વામપાશ્વ આદિમાં થઈને તે ત્રસ્ત્રનાડીમાં પ્રવેશ કરે છે અને તેમાંથી જ જઈને તેને વામપાર્શ્વ આદિમાં ઉત્પન્ન થાય છે. એવી तशतिर्नु नाम 'तामा 'छे, तनी मा२ (-)ौसम मत या प्रमाणे डाय छे. - દ્વિઘાતઃખા-જે ગતિ અને દિશામાં અંકુશના આકાર જેવી હોય છે, તેને દ્વિઘાતઃખા” કહે છે. જીવ અથવા પુદ્ગલ ત્રસનાડીના વામપામાંથી દાખલ થઇને અને તેમાંથી જ જઈને તેને દક્ષિણપ ર્થ આદિમાં જે ગતિ વડે ઉત્પન્ન થઈ જાય છે તે ગતિનું નામ “દ્વિધાતઃખા” છે, કારણ કે આ પ્રકારની પ્રદેશ પંક્તિ વડે નાડીની બહારની વામ દક્ષિણ ( ડાબા જમણે) પાર્ધભાગ રૂપ ણિ એ સ્પષ્ટ થાય છે. તેને આકાર ( ૧) કૌંસમાં બતાવ્યા પ્રમાણે હેય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪