Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०७ सू० ३० सप्त विकथानिरूपणम्
चारित्रभेदिनी-चारित्रं-क्रिया, तद् भेत्तुं शीला । यया-अस्मित् काले महावतानि न संभवन्ति, यतः साधवः प्रमादिनीऽतीचारप्रचुराश्च जाताः न चोपलभ्यन्तेऽतिवारशोधकाः प्राचार्याः, तेषामभावेऽतीचारकत्त साधूनां शुद्धेः का कया ? अतोऽधुना ज्ञानदर्शनाम्यामेव तीर्थ प्रवर्तते इति ज्ञानदर्शनकर्तव्येष्येव यत्नो विधेय इति । उक्तं च" सोही य नत्थि नवि दित करेंता नवि य केइ दीसंति ।
तित्थं च नाणदंसण निज्जवगा चेव वोच्छिन्ना ॥ १॥" छाया--शोधिच नास्ति नापि दातारः कारो नापि च केचिद् दृश्यन्ते ।
तीयं च ज्ञानदशनाभ्यां निर्यापका (नियामका) श्व व्युच्छिन्नाः॥१॥इति । चाहिये " इस प्रकारकी कथासे श्रोताओंका अनुराग बुद्ध में हो सकता है, इससे दर्शनमें भेद शिथिलता-आ जाती है, चरित्र नाम क्रियाका है, इस क्रिया रूप चारित्रको भेदन करने के स्वभाववाली जो कथा है, वह चारित्र मेदिनी कथा है, जैसे-इस कालमें महाव्रत नहीं हो सकते हैं-क्योंकि साधुजन प्रमादशील होते हैं, और अतिचार प्रचुर होते हैं. अतिचारोंकी शुद्धि करनेवाले आचार्यजन मिलते नहीं हैं, अतः इनके अभावमें अतिचार करनेवाले साधुजनोंकी शुद्धि कैसे हो सकती है ? नहीं हो सकती है, इसलिये इस काल में केवलज्ञान एवं दर्शन इनदोनोंसेही तीर्थ चलता है, अतः ज्ञानदर्शन रूप कर्तव्यों में ही प्रयत्न विधेय है, चारित्रमें नहीं उक्तं च
"मोही य नत्थि नविदित" इत्यादि । કથાથી શ્રોતાઓમાં બુદ્ધ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થઈ શકે છે. તે કારણે દર્શનમાં ભેદ-શિલતા આવી જાય છે. તેથી આ પ્રકારની કથાને દર્શન ભેદની વિકથા કહે છે.
ચારિત્ર ભેદિની વિકથા–ક્રિયાને ચારિત્ર કહે છે. આ કિયા રૂપ ચારિત્રનું ભેદન કરવાના સ્વભાવવાળી જે કથા છે તેને ચારિત્ર ભેદિની વિકથા કહે છે. જેમ કે-“આ જમાનામાં મહાવ્રતોની આરાધના તે થઈ શકતી જ નથી, કારણ કે સાધુઓ પ્રમાદી હોય છે, અને તેમના અતિચારોની પણ પ્રચુરતા હોય છે. તે અતિચારોની શુદ્ધિ કરાવનારા આચાર્યો પણ મળતા નથી. એવા આચાર્યોને અભાવે અતિચારોનું સેવન કરનાર સાધુઓની શુદ્ધિ પણ કેવી રીતે થઈ શકે ? એટલે કે તેમના અતિચારોની શુદ્ધિ જ થઈ શકતી નથી. તે કારણે આ જમાનામાં તે કેવળજ્ઞાન અને દર્શનવડે જ તીર્થ ચાલે છે તેથી જ્ઞાનદર્શન રૂપ કર્તવ્યમાં જ પ્રયત્ન કરવા યોગ્ય છે–ચારિત્રમાં નહીં” કહ્યું પણ છે કે
"सोही य नस्थि नविदित" त्याहस्था०-८५
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪