Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे तथा-दर्शनभेदिनी-दर्शनं श्रद्धानं तद् भेत्तुं शीलं यस्याः सा,-अतीथिकानां ज्ञानावतिशयपशंसनपरा कथा । यथा--सूक्ष्मयुक्ति शनोपेतं, सूक्ष्मबुद्धिकरं परम् ।
सूक्ष्मार्थदर्शिभिर्दष्ट, श्रोतव्यं बौद्धशासनम् ॥ १ ॥ इति । एवंविधकथया श्रोतृणां बुद्वेऽनुरागः स्यात्तत्तश्च दर्शनभेदः स्यादिति । तथा" हा पुत्त ! पुत्त! हा वच्छ ! वच्छ!' इत्यादि।
" हे पुत्र ! हे वत्स ! तुम मुझको छोड़कर चले गये हो अब मैं किसके सहारे रहगी जीऊंगी"-इस प्रकारकी यह मृत पुत्रवाली किसी अनाथिनी स्त्रीकी प्रलाप प्रधानतावाली एवं सुननेवालोंके हृदयमें करुण रसकों उत्पन्न करनेवाली रोदन क्रिया रूप उक्ति है, कुतीथिक जनोंके ज्ञानादिके अतिशयकी प्रशंसा करनेवाली जो कथा है, यह दर्शन भेदिनी विकथा है । यथा-" सूक्ष्म युक्तिशतोपेतं" इत्यादि। ___ "चौद्धशासन-बुद्धसिद्धान्त-सैकड़ों सूक्ष्म युक्तियों से युक्त है, इसके अध्ययनसे बुद्धि में अद्भुत प्रखरता आ जाती है, जिनकी बुद्धि सूक्ष्म तत्त्वोंको अवगाहन करनेवाली है, उन्होंनेही इस सिद्धान्तको देखा हैरचा है-अत: ऐसे बुद्ध सिद्धान्तका श्रवण मनन अवश्य करना
" हा पुत्त ! पुत्त ! हा वच्छ ! वन्छ !” त्या:
“હે પુત્ર! હે વત્સ! તું મને છોડીને ચાલ્યા ગયે! હવે તેને આધારે રહીશ! હવે હું કેવી રીતે જીવી શકીશ !”
આ પ્રકારના વિલાપની પ્રધાનતા વાળી અને સાંભળનારા હૃદયમાં પ કરુણભાવ ઉત્પન્ન કરનારી કરુણ રુદન સહિતની ઉક્તિને મૃદુલારુણિક વિકથા કહે છે. જેને પુત્ર મરણ પામે છે એવી માતાની “હે પુત્ર” ઈત્યાદિ રૂપ જે દુઃખ જે દુખપૂર્ણ અને કરુણાભાવજનક વાણી હોય છે તેને મૃદુકાણિકી વિકથા કહે છે. કુતીર્થિકના જ્ઞાનાદિના અતિશયની પ્રશંસા કરનારી જે કથા છે તેને દર્શન ભેદિની કથા કહે છે. જેમ કે
" सूक्ष्मयुक्तिशतोपेतं " त्याह
“ मौशासन (मुद्धसिद्धान्त ) A31 सूक्ष्म युतिमाथी युरत छ. તેને અભ્યાસ કરવાથી બુદ્ધિમાં અદ્ભુત પ્રખરતા આવી જાય છે. જેમની બુદ્ધિ તનું અવગાહન કરનારી છે તેમણે જ આ સિદ્ધાન્તની રચના કરી છે. તેથી એવા બૌદ્ધ સિદ્ધાન્તનું શ્રવણ અને મનન અવશ્ય કરવું જોઈએ” આ પ્રકારની
श्री. स्थानांग सूत्र :०४