Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे भ्युपगमा, स एव कौटिल्यं, तत्परिहारेण ऋजु-वर्तमानकालिकमेव वस्तु सूत्रयतीति-ऋजुमूत्रः । अथवा-ऋजुश्रुतः' इतिपक्षे-ऋजु-तथाविधोपकारपरायणत्यात् शेषज्ञानोपेक्षया प्राधान्यात् अकुटिलं श्रुतं श्रुतज्ञानं यस्य सः । इति । अयं नयो हि वर्तमानकालिकमेव वस्तु आत्मीयत्वेन भनुते । अतीतकालिकवस्तुनो विनष्टत्वात् , अनागतस्य चानुत्पन्नत्वात् दर्शनपथागोचरतयाऽऽकाशकुसुमक्त् तदसत्ता मेव मनुते । तथा-भिन्नलिङ्गैमिन्नवचनैश्चाभिधीयमानमप्येकं वस्तु मनुते । यथा जो है वह इस नय की दृष्टि से कुटिलता है, इस कुटिलता के परिहार से जो केवल वर्तमान कालिक ही वस्तु है-ऐसी जो प्ररूपणा करता है वही ऋजु सूत्रनय है, जिस क्षण में रसोईया रोटी पका रहा हो उसी क्षण में यह पाचक है-अन्य समय में जब कि वह इस क्रिया को नहीं करता हो तब यह इस नय की मान्यता के अनुसार पाचक नहीं है। अथवा " ऋजुश्रुतः" इस संस्कृत छाया पक्ष में जिस का ज्ञान-श्रुतज्ञान-तथाविध उपकार में परायण होने से शेष ज्ञानों की अपेक्षा प्रधानरूप से अकुटिल है वह ऋजुश्रुत है, यह नय वर्तमान कालिक ही वस्तु को आत्मीयरूप से मानता है, क्योंकि अतीत कालिक वस्तु को विनष्ट हो जाने के कारण एवं अनागत वस्तु को अनुत्पन्न होने के कारण वह प्रत्यक्ष का विषय नही मानता है किन्तु आकाश कुसुम की तरह उसकी असत्ता ही मानता है, तथा-भिन्न છે, તે આ નયની દષ્ટિએ કુટિલતા છે. આ કુટિલતાના પરિત્યાગપૂર્વક જે વર્તમાનકાલિક વસ્તુની જ પ્રરૂપણું કરે છે તે નયને અજુ સૂવનય કહે છે. જેમકે રોયે જે ક્ષણે રસોઈ બનાવતે હેય એ જ ક્ષણે તેને રસોયે કહી શકાય છે, અન્ય સમયે જ્યારે તે રસોઈ બનાવ ન હોય ત્યારે તેને રસ કહી શકાય નહી, એવી આ નયની માન્યતા છે. જે અનુસૂત્રની સંસ્કૃત छाया "ऋजुश्रुतः" आये ते पहने। मथ' प्रभारी थाय छજેનું જ્ઞાન કૃતજ્ઞાન-તથાવિધ ઉપકારમાં પરાયણ હોવાથી બાકીના જ્ઞાનની અપેક્ષાએ પ્રધાનરૂપે અકુટિલ છે, તેનું નામ ઋજુશ્રત છે. આ નય વર્તમાન કાલિક વસ્તુને જ આત્મીય રૂપ માને છે, કારણ કે અતીતકાલિન વસ્તુને વિનષ્ટ થઈ જવાને કારણે અને ભવિષ્યકાલિન વસ્તુને તે અનુત્પન્ન હોવાને કારણે આ નય પ્રત્યક્ષને વિષય માનતો નથી, પણ આકાશપુષ્પની જેમ તેની અસત્તા (અવિદ્યમાનતા) જ માને છે. તથા જુદા જુદા લિંગવાળા અને
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪