Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 665
________________ सुघा टीका स्था०७सू०१८ दण्डनीतिनिरूपणम् ૬ , तस्य करणं हकारः, अयं भावः =पथमद्वितीयकुलकरसमये कृतापराधस्य जनस्य दण्डो हकारमात्रमासीत् । तेनैवापराधको हृतसर्वस्यमिय आत्मानं मन्यमानो नापराधस्थाने पुनः प्रवर्तते इति । १ । माकारः - माकरणं माकार:- ' माकुरु ' इति प्रतिषेधार्थकस्य वचनस्य उच्चारणम् । अयं दण्डस्तृतीयचतुर्थकुलकरकाले महत्यपराधे प्रवर्त्तते । सामान्यापराधे तु पूर्वोक्त एव दण्ड इति ॥ २ ॥ धिक्कारःधिगित्यधिक्षेपे, तस्य करण = कथनं धिक्कारः । पञ्चमषष्ठसप्तमकुलकरकाले महअधिक्षेप अर्थ हरु धातु है, इस हक्का करना सो हक्कार है, तात्पर्य यह है कि प्रथम द्वितीय कुलकरके समय जो मनुष्य अपराध करता था, उसके लिये हक्कार मात्र दण्ड था, इस दण्ड से ही वह अपने आपको सब कुछ हर लिया गया है, जिसका ऐसा मानता था और फिर वह अपराध नही करता था १ माकार २ " मा " ऐसा करना इसका नाम माकार है- मत करो इस प्रकारके प्रतिषेधक वचनका उच्चारण करनासो माकार है, यह दण्ड चतुर्थ कुलकरके समय में बड़े भारी अपराधके होने पर दिया जाता था सामान्य अपराध होने पर तो पूर्वोक्त हकार रूपही दण्ड दिया जाता था धिग " - यह शब्द अधिक्षेप अर्थमें आता है । धिक्कारका देना यह धिक्कार है, यह दण्ड पंचम और छठें तथा सातवें कुलकरके समयमें बडे भारी अपराध हो जाने पर प्रचलित "" ९. (१) ३६२ - " हकू ” ધાતુ અધિક્ષેપ અને વાચક છે. આ હુકૂ કરવેા તેનું નામ હક્કાર છે. “ તમે આવું અનુચિત કાર્ય કર્યું ! ' આ પ્રકારે કહેવું તેનું નામ હક્કર દંડ છે. પહેલા અને ખીજા કુલકરના સમયમાં અપરાધીને હક્કાર દંડ જ દેવામાં આવતા હતા. તે દડને પાત્ર બનનાર વ્યક્તિને એવું લાગતું હતું કે જાણે તેનુ સર્વસ્વ હરી લેવામાં આવ્યું છે. આટલે જ દંડ સહન કરનાર વ્યક્તિ ફરી અપરાધ કરવાની હિંમત કરતી નહી. (२) भाडार—“भा" या यह निषेधयाय छे, " या प्रास्तु हृत्य नरेश, " આ પ્રકારના પ્રતિષેધક વચનનું ઉચ્ચારણ કરવુ' તેનું નામ ‘મકાર છે. ત્રીજા અને ચેાથા કુલકરના સમયમાં આ પ્રકારના ક્રૂડ પ્રચલિત હતા. ઘણા ભારે અપરાધ કરનારને જ આ દંડને પાત્ર બનવું પડતું હતું. સામાન્ય અપરાધ કરનારને તે ત્યારે પણ હક્કાર દંડ જ દેવામાં આવતા હના. (3) धिम्म२ -- “ धिग " या धातु अधिक्षेपना अर्थभां वपराय छे. अपराधीने “ ધિકાર છે તને, આવુ' કામ કરતાં તને શરમ પણુ ન આવી ?”, આ પ્રમાણે ધિક્કારવે તેનું નામ ધિકકાર દંડ છે, પાંચમાં, છઠ્ઠા स्था०-८२ श्री स्थानांग सूत्र : ०४

Loading...

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775