Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%3D
-
-
सुघा रोका स्था० ७ सू० २२ दुष्षमसुषमपरिज्ञाननिरूपणम् ६५७ शस्त्रादीनि २। यद्यप्यनयोरायुभेदं प्रति कारणत्वं, तथापि कारणे कार्योपचारादेवमुक्तम् । आहार:=प्रमाणाधिकभोजनम् ३, वेदना हृदयशुलादिका ४, पराघातःगर्नकूपादिषु पतनम् ५, स्पर्श: कृष्णसर्पादिदंशः ६, आनपाणम्-श्वासोच्छासौश्वासोच्छासनिरोध इत्यर्थ ७, इति सप्तविधं यथा भवति तथा आयुः जीवितं भियते-निच्छिद्यते । अत्रेदं बोध्यम्, अयमायुर्भेदः सोपक्रमायुषामेव भवति न तु निरुपक्रमायुषाम् । ननु येन शतं संवत्सरानायुरुपनिबद्धं, तस्य तदायुषोऽन्तराल
आत्माका परिणाम है, वह अध्यवसान है, दण्डकशास्त्र आदि ये निमित्त हैं । यद्यपि इनमें आयुविनाशके प्रतिकारणता है, परन्तु इन्हें जो स्वयं आयुर्भेदरूप कहा गया है, वह कारण में कार्य के उपचारसे कहा गया है, प्रमाणसे अधिक भोजन करना आहार है, हृदयशूल आदिका नाम वेदना है, गर्तकूप आदिमें गिरना पराघात है, कृष्ण सर्प आदि द्वारा काट लिया जाना स्पर्श है, तथा श्वासोच्छ्वासका निरोध होना इसका नाम आण प्राण है, इन सात प्रकारके कारणोंसे आयुका-जीवि. तका विनाश होता है। यहां इस प्रकार से समझना चाहिये-यह आयुभेद सोपक्रम आयुवालोंकोही होता है निरुपक्रम आयुवालोंको नहीं होता है।
शंका-जिस जीवने १०० बरसकी आयुका चन्ध किया है, और उसकी आयु बोचहीमें समाप्त हो जाती है, तो इससे कृत विनाश રાગ, સ્નેહ અને ભય રૂ૫ આત્માના પરિણામને અધ્યવસાન કહે છે. દંડક શાસ્ત્ર આદિન નિમિત્ત કહે છે. જે તે બને એ યુવિનાશમાં કારણભૂત બને છે, છતાં પણ તેમને પોતાને જ અહીં જે આયુબેદરૂપ કહેવામાં આવ્યા છે તે કારણમાં કાર્યના ઉચ્ચારની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. પ્રમાણુથી વધારે ખાવું તેનું નામ આહાર (આહર રૂપ કારણ ) છે હથફૂલ આદિનું નામ વેદના (વેદના રૂપ કારણ) છે. કૂવા કે ખાડામાં પડવું તેનું નામ પરાઘાત (પરાઘાત રૂ૫ કારણ ) છે, કાળા નાગ આદિને દંશ (ખ) લાગવે તેનું નામ સ્પર્શ (સ્પર્શરૂપ કારણ) છે અને શ્વાસોચ્છવાસને વિરોધ થવે તેનું નામ આણપ્રાણ (આણપ્રાણ રૂપ કારણ ) છે. આ સાત પ્રકારના કારણોને લીધે આયુને (જીવન) અન્ત આવી જાય છે. અહીં એવું સમજવું જોઈએ કે આ પ્રકારનો આયુર્ભેદ સોપક્રમ આયુવાળાઓમાં જ સંભવી શકે છે. નિરુપકમ આયુવાળામાં આ પ્રકારના આયુર્ભેદને સદૂભાવ હોતો નથી.
શંકા–ધારો કે કઈ જીવે ૧૦૦ વર્ષના આયુને બન્ચ કર્યો છે. જે તેનું આયુષ્ય વચ્ચે જ સમાપ્ત થઈ જાય, તે એ પ્રકારની માન્યતામાં કૃત. स्था०-८३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪